ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 14 માર્ચ 2024 (09:12 IST)

Dattatreya ashtakam- ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.

dattatreya ashtakam gujarati - ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
જટાધરં પાંડુરાંગં શૂલહસ્તં કૃપાનિધિમ્ ।
સર્વરોગહરં દેવં દત્તાત્રેયમહં ભજે ॥ 1 ॥
 
અસ્ય શ્રીદત્તાત્રેયસ્તોત્રમંત્રસ્ય ભગવાન્નારદૃષિઃ । અનુષ્ટુપ્ છંદઃ । શ્રીદત્તઃ પરમાત્મા દેવતા । શ્રીદત્તાત્રેય પ્રીત્યર્થે જપે વિનિયોગઃ ॥
 
નારદ ઉવાચ ।
જગદુત્પત્તિકર્ત્રે ચ સ્થિતિસંહારહેતવે ।
ભવપાશવિમુક્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 1 ॥
જરાજન્મવિનાશાય દેહશુદ્ધિકરાય ચ ।
દિગંબર દયામૂર્તે દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 2 ॥
 
કર્પૂરકાંતિદેહાય બ્રહ્મમૂર્તિધરાય ચ ।
વેદશાસ્ત્રપરિજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 3 ॥
 
હ્રસ્વદીર્ઘકૃશસ્થૂલનામગોત્રવિવર્જિત ।
પંચભૂતૈકદીપ્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 4 ॥
 
યજ્ઞભોક્તે ચ યજ્ઞાય યજ્ઞરૂપધરાય ચ ।
યજ્ઞપ્રિયાય સિદ્ધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 5 ॥
 
આદૌ બ્રહ્મા હરિર્મધ્યે હ્યંતે દેવસ્સદાશિવઃ ।
મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 6 ॥
 
ભોગાલયાય ભોગાય યોગયોગ્યાય ધારિણે ।
જિતેંદ્રિય જિતજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 7 ॥
 
દિગંબરાય દિવ્યાય દિવ્યરૂપધરાય ચ ।
સદોદિતપરબ્રહ્મ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 8 ॥
જંબૂદ્વીપે મહાક્ષેત્રે માતાપુરનિવાસિને ।
જયમાન સતાં દેવ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 9 ॥
 
ભિક્ષાટનં ગૃહે ગ્રામે પાત્રં હેમમયં કરે ।
નાનાસ્વાદમયી ભિક્ષા દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 10 ॥
 
બ્રહ્મજ્ઞાનમયી મુદ્રા વસ્ત્રે ચાકાશભૂતલે ।
પ્રજ્ઞાનઘનબોધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 11 ॥
 
અવધૂત સદાનંદ પરબ્રહ્મસ્વરૂપિણે ।
વિદેહદેહરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 12 ॥
 
સત્યરૂપ સદાચાર સત્યધર્મપરાયણ ।
સત્યાશ્રયપરોક્ષાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 13 ॥
 
શૂલહસ્તગદાપાણે વનમાલાસુકંધર ।
યજ્ઞસૂત્રધર બ્રહ્મન્ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 14 ॥
 
ક્ષરાક્ષરસ્વરૂપાય પરાત્પરતરાય ચ ।
દત્તમુક્તિપરસ્તોત્ર દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 15 ॥
 
દત્ત વિદ્યાઢ્ય લક્ષ્મીશ દત્ત સ્વાત્મસ્વરૂપિણે ।
ગુણનિર્ગુણરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 16 ॥
 
શત્રુનાશકરં સ્તોત્રં જ્ઞાનવિજ્ઞાનદાયકમ્ ।
સર્વપાપં શમં યાતિ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 17 ॥
 
ઇદં સ્તોત્રં મહદ્દિવ્યં દત્તપ્રત્યક્ષકારકમ્ ।
દત્તાત્રેયપ્રસાદાચ્ચ નારદેન પ્રકીર્તિતમ્ ॥ 18 ॥
 
ઇતિ શ્રીનારદપુરાણે નારદવિરચિતં શ્રી દત્તાત્રેય સ્તોત્રમ્ ।