Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનંત ચતુર્દશી -એશ્વર્યમાં વૃદ્ધિ જોઈએ તો આજે બાંધો આ દોરો

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (13:36 IST)
આજે ભગવાન વિષ્ણુન અનંત રૂપોની પૂજા થશે. મોટાભાગના લોકો ભગવાનના અનંત સ્વરૂપ્ની સેવા માટે વ્રત પણ કરે છે.  આજના દિવસે અનંત સૂત્ર પણ બાંધવામાં આવે છે. જે લોકોમાં વ્રત કરવાની ક્ષમતા નથી તેઓ પૂજા પછી અનંત સૂત્ર બાંધીને ભોજન કરી શકે છે. મહિલાઓ જમણા હાથ અને પુરૂષ ડાબા હાથમાં અનંત સૂત્ર બાંધે છે. એવુ કહેવાય છે કે આજન દિવસે જે લોકો આ દોરાને પોતાના કાંડા પર બાંધે છે તેમને સૌભાગ્ય અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.  શાત્રોમાં સૂત્ર એટલે કે નાડાછડી બાંધવાના પણ કેટલાક નિયમ બતાવ્યા છે. 

વધુ જુઓ..

ઘરે જ બનાવો હોટલની જેમ ક્રીમી અને થોડી મીઠી મેથી મટર મલાઈ રેસીપી

Viral Recipe- તાજગી આપનારું કાકડી મિન્ટ કૂલર

ડાયાબિટીસમાં કારેલા કેવી રીતે ખાવા જોઈએ, જાણો કારેલામાં એવું શું છે જેનાથી શુગર ઘટે છે ?

ડાયાબિટીસના દર્દી ઉનાળામાં ખાઈ લે આ 5 શાક, દવા વગર કંટ્રોલ થઈ જશે હાઈ બ્લડ શુગર

Cucumber Salad- વાયરલ કોરિયન કાકડી સલાડ

વધુ જુઓ..

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

આગળનો લેખ
Show comments