Festival Posters
✕

Rose Day Gift Ideas - રોઝ ડે પર, માત્ર ગુલાબથી ગુલદસ્તો જ નહીં, તમારા પાર્ટનરને આ અનોખી ભેટ આપો.

Updated: ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (13:16 IST)
કસ્ટમાઈઝ ફોટો ગુલાબ સાથે કરો
વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે રોઝ ડેના અવસર પર, તમે તમારા પાર્ટનરના ફોટાને અલગ અલગ રીતે કસ્ટમાઈઝ કરી શકો છો અને તેમને ખુશ રાખવા માટે તેમને ગિફ્ટ કરી શકો છો. આ સાથે તમે ઈન્ફિનિટી રોઝ પણ ગિફ્ટ કરી શકો છો. આમાં ગુલાબને એવી રીતે સાચવવામાં આવે છે કે તે વર્ષો સુધી તાજા રહે છે. આ બંને ભેટ તમારા પાર્ટનરના વેલેન્ટાઈન ડે વીકને ખૂબ જ ખાસ બનાવી શકે છે.

કસ્ટમાઇઝ જ્વેલરી
રોઝ ડે પર, તમે તમારા પાર્ટનરને કસ્ટમાઇઝ્ડ નેકલેસ, બંગડીઓ અથવા વીંટી ભેટમાં આપી શકો છો.

ફૂલો સાથે નોંટ Note with Roses
જો તમે તમારા જીવનસાથી માટે ફૂલોથી બનેલો ગુલદસ્તો આપવા માંગો છો, તો ગુલાબની સાથે હૃદયપૂર્વકનો પ્રેમપત્ર આપો. આમાં તમે તમારી પ્રેમ યાત્રા અને પ્રથમ મુલાકાતની યાદોને શબ્દો દ્વારા વ્યક્ત કરી શકો છો. આ સાથે તમે ગુલાબના ફૂલનો કલગી પણ આપી શકો છો.

વધુ જુઓ..

ગુજરાત હાઈકોર્ટ અને CM ઓફિસને બોમ્બની ધમકી મળતાં દોડધામ: બોમ્બ સ્ક્વોડ અને સાયબર સેલ એક્શન મોડમાં

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ખાલિસ્તાન નામથી આવ્યો ઈમેલ, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

Laxmi Puja Vidhi On Diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

Samsung Galaxy S27 Ultra ની કિંમત કેટલી હશે? 2027 માં નવા કેમેરા ડિઝાઇન અને ગોપનીયતા ડિસ્પ્લે સાથે લોન્ચ થશે

વધુ જુઓ..

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

Laxmi Puja Vidhi On Diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

Labh Pancham 2026 - લાભ પાંચમ મુહૂર્ત, લાભ પાંચમનું મહત્વ

Kali chaudas 2026 - કાળી ચૌદશ પૂજા વિધિ અને કથા

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

આગળનો લેખ
Show comments