Daily Horoscope
✕

Happy Propose Day wishes - આ રોમેન્ટિક સંદેશાઓ મોકલીને તમારા જીવનસાથીને પ્રસ્તાવના દિવસે શુભેચ્છા આપો.

Updated: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (12:37 IST)
મારી આંખો તને યાદ કરે છે 
મારી ભાવના તને પ્રેમ કરે છે
મારા હાથને તારી જરૂર છે 
મારા મગજ તને બોલાવે છે
મારું દિલ બસ તારા માટે છે 
હું તારા વગર મરી જઈશ 
કારણ કે I Love u 
ના રીસાઈશ મારાથી 
તારા વગર જીવવ મુશ્કેલ છે 
---
દીપક નહી એક જ્યોતિ માંગુ છું 
સાગર નહી એક ટીપું  માંગુ છું 
હું જીંદગી ના અંતિમ શ્વાસ સુધી 
બસ તારો સાથ માંગુ છું 
---
 
આ આંખોનો દોષ હતો
જે ચૂપચાપ જોયા કરે છે
અમે ચૂપ રહેવાનું નક્કી કર્યું
પણ બેવફા જીભે બધુ કહી દીધું  
-----
 
મને મારું જીવન તને આપવાનું મન થાય છે
હું તને જીવનની બધી ખુશીઓ આપીશ
જો તૂ તારો સાથનો  વિશ્વાસ આપે 
તો હું મારો  શ્વાસ આપી દઉં
---
 
Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
મારી દીવાનગીની કોઈ હદ નહી  
તારા વગર મને કઈક યાદ નહી  
હું ગુલાબ છું તારા બગીચાનો 
 
Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....
મારી આંખો તને યાદ કરે છે

વધુ જુઓ..

NTA સુધારેલું પરીક્ષા કેલેન્ડર 2026-2027: JEE Main, UGC NET, CUET PG પરીક્ષાની તારીખો જાહેર કરી

તમે ભારત વિ. ન્યુઝીલેંડ ની મેચ જોતા રહ્યા, બીજી બાજુ પાકિસ્તાનમાં કાંડ થઈ ગયુ, લંકાએ કર્યુ દહન

ભારતે ન્યુઝીલેંડને ત્રીજી ટી20 માં હરાવીને સીરિઝ પર કર્યો કબજો, 80 બોલમાં જ ચેસ કર્યુ 199 રનનુ ટારગેટ, અભિષેકની તોફાની સદી

એક પુરુષે તેની પત્નીને ઘરમાં બંધ કરી દીધી અને તેના ત્રણ મિત્રોને તેના પર બળાત્કાર કરવા મોકલ્યા.

તમિલનાડુએ દારૂ ખરીદીના નિયમોમાં ફેરફાર કર્યો, 1 નવેમ્બરથી 1,000 રૂપિયાથી વધુની ખરીદી પર ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બનાવ્યું

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

Karwa Chauth Solah Shringar: કરવા ચોથ પર રાશિ મુજબ પહેરો શુભ રંગની બંગડીઓ, મજબૂત થશે શુક્ર અને વધશે પ્રેમ

કરવા ચોથ પર પહેરો આ 8 શુભ રંગનાં કપડાં, સુંદર દેખાવની સાથે મળશે પરંપરાગત લુક

Rama Ekadashi 2026 Date: ક્યારે છે રમા એકાદશીનુ વ્રત, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments