Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Hug Day Wishes In Gujarati - પ્રેમની ઝપ્પીનો અહેસાસ કરાવતી ગુજરાતી શાયરી મોકલીને પ્રિયતમને કહો Happy Hug Day

Updated: ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026 (12:08 IST)
Happy Hug Day Wishes In Gujarati વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીએ 'હગ ડે' ઉજવવામાં આવે છે. આ દિવસ એક રોમાંચિત થવાનો દિવસ છે. કારણ કે આ દિવસ પ્રિયતમની આહોશમાં સમાવવાનો દિવસ છે. જો દિલમાં પ્રેમ હોય તો જ આ અહેસાસ તમને રોમાચિંત કરી શકે છે અને તમે એક અલગ જ દુનિયામાં ખોવાય જાવ છો. અહી અમે કેટલાક સુંદર મેસેજ આપી રહ્યા છે જે તમે તમારા પ્રિયતમને મોકલી શકો છો 
 
 
1   "તારા પ્રેમની હૂંફ મને દુનિયાના દરેક દુઃખથી બચાવે છે, 
     આ હગ ડે પર બસ તારો સાથ જોઈએ છે.
    Happy Hug Day!"  
 
2  "શબ્દો તો ઘણા છે મારી પાસે તને કહેવા માટે, 
    પણ આજે બસ મૌન રહીને તને ગળે લગાડવો છે. 
    હેપ્પી હગ ડે!"  
 
3 "એક જાદુઈ જપ્પી તારા નામની, 
 જેમાં સમાઈ જાય આખી દુનિયા મારી.
 Happy Hug Day, My Love!"
 
4   "તારા પ્રેમની હૂંફ મને દુનિયાના દરેક દુઃખથી બચાવે છે,
    આ હગ ડે પર મને તારા આલિંગનમાં આખી જિંદગી રહેવું ગમે છે."
    Happy Hug Day!  
 
 
 
5. "જ્યારે તું મને ગળે લગાવે છે, ત્યારે જ મારા હૃદયને શાંતિ મળે છે,
તારી આ જ હૂંફમાં મને સ્વર્ગની અનુભૂતિ થાય છે."
હેપ્પી હગ ડે!  
 
 
6.  "કોઈના મનની વાત જાણવા માટે કોઈ મંત્રની જરૂર નથી,
     બસ એક વાર દિલથી ગળે લગાડી લો, 
       કોઈ શબ્દોની જરૂર નથી." 
         Happy Hug Day!  
 
7.    "જ્યારે આખી દુનિયા સામે હોય 
       ત્યારે પણ એકલતા લાગે છે, 
      પણ તારું એક આલિંગન મને પૂરો કરી દે છે." 
       હેપ્પી હગ ડે!  
 
8.  "તને ગળે લગાડું તો સમય પણ થંભી જાય છે, 
       જાણે મારી આખી દુનિયા તારા 
         બાહુપાશમાં જ સમાઈ જાય છે." 
         Happy Hug Day, My Love 
 
9.  "થોડી ફરિયાદ અને ઘણો બધો પ્રેમ છે, 
     આ હગ ડે પર બસ તારા સાથનો મને નેમ છે."
       હેપ્પી હગ ડે!  
 
10.     "તારા ગળે લાગવાની એ હૂંફ ક્યારેય ઓછી ના થાય,
          તારો ને મારો આ પ્રેમનો તાંતણો ક્યારેય ના તૂટે ." 
        Happy Hug Day!  
 
 
11 "તું પાસે હોય તો દુનિયા ભૂલી જાઉં છું,
   બસ એક વાર તું મને ભેટે તો હું બધું જ મેળવી લઉં છું."
Happy Hug Day, My Love 

વધુ જુઓ..

'બીજાઓના અનુભવોમાંથી શીખો': રીલ્સ, પ્રભાવકો અને શોર્ટકટ્સના યુગમાં Gen-Z યુવાનોને PM મોદીની સલાહ

લવ મેરેજ કરનારને ગામમાં નહીં મળે એન્ટ્રી! લિવ-ઇન રિલેશનશિપ અને અશ્લીલ ગીતો પર પણ ખાપ પંચાયતના કડક નિર્ણયો

રાજકોટમાં શરમજનક ઘટના: પાડોશી રિક્ષાચાલકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ; 7 માસનો ગર્ભ રહેતા પોક્સો હેઠળ ધરપકડ

ગૃહમંત્રીના પડકાર પર રાહુલ ગાંધીનો તીખો જવાબ, "મને અમિત શાહનું નિવેદન સાંભળવામાં રસ નથી

બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલ પહોંચી સગીર, રિપોર્ટમાં 3 વખત ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારને લાગ્યો આઘાત

વધુ જુઓ..

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

આગળનો લેખ
Show comments