Daily Horoscope
✕

શું છે PUC પ્રમાણપત્ર? શા માટે જરૂરી છે

Updated: શનિવાર, 23 નવેમ્બર 2024 (17:12 IST)
PUC પ્રમાણપત્ર
PUC Certificate - જો તમારી પાસે પ્રદૂષણ પ્રમાણપત્ર PUC પ્રમાણપત્ર નથી, તો તમારી પાસેથી 10,000 રૂપિયાનું ચલણ કાપવામાં આવશે.-

ALSO READ: સાવધાન ! કાર હોય કે બાઇક, હવે 10,000 રૂપિયાનું ચલણ જારી થશે! ટ્રાફિકના નિયમો બદલાયા
PUC પ્રમાણપત્રની ગેરહાજરીમાં, તમને માત્ર ટ્રાફિક ચલણ જ નહીં આપવામાં આવે પણ સજા પણ થઈ શકે છે. કેટલી સજા છે તે પ્રશ્નનો જવાબ જાણતા પહેલા જાણી લો PUC નો અર્થ શું છે? PUC નો અર્થ થાય છે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ.
 
 
આ સર્ટિફિકેટમાં લખેલું છે કે તમારા વાહનમાંથી કેટલું પ્રદૂષણ નીકળી રહ્યું છે અને પ્રદૂષણ મર્યાદામાં છે કે નહીં? નોંધ કરો કે આ પ્રમાણપત્ર ફક્ત તે જ વાહનોને મળે છે જેમના વાહનો ઓછા પ્રદૂષણ ફેલાવે છે, જો તમને સર્ટિફિકેટ બનાવતી વખતે ખબર પડે કે કાર વધુ પ્રદૂષણ ફેલાવે છે, તો કાર રિપેર કરાવો અને પછી પ્રમાણપત્ર મેળવો.

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments