Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિકાસ સેઠીના અંતિમ સંસ્કારમા માતાની રડી રડીને હાલત ખરાબ

સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (16:54 IST)
'ક્યોકી સાસ ભી કભી બહુ થી', 'કહીં તો હોગા' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી શો માટે પ્રખ્યાત અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની વયે શનિવારે રાત્રે નાસિકમાં હાર્ટ એટેકથી અવસાન થયું.  વિકાસ સેઠીના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. વિકાસના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા, જેમાં તેમના પરિવારના સભ્યો તેમજ ઘણી હસ્તીઓ હાજર રહી હતી. દરમિયાન, વિકાસ સેઠીની અંતિમયાત્રામાં તેમની માતાનો એક દિલ દહેલાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ તમારા આંસુ રોકી શકો નહી. 

( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 337 Call Stack #TimeMemoryFunctionLocation 10.0001361832{main}( ).../bootstrap.php:0 20.45102456632Zend_Application->run( ).../bootstrap.php:62 30.45102456632Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 40.45102456632Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 50.47812484392Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'l', 'articleSeoStr' => '-124090900016_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/tv-gossips/vikas-sethi-funeral-124090900016_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/tv-gossips/vikas-sethi-funeral-124090900016_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 60.50472594608Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 70.50482597288Article_ManagerController->displayAction( ).../Action.php:516 80.95812745672Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:49 90.95822745840Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'વિકાસ સેઠીના અંતિમ સંસ્કારમા માતાની રડી રડીને હાલત ખરાબ'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 100.97532748840Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 110.97542765480Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 120.97542767912include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 131.08752846904View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'વિકાસ સેઠીના અંતિમ સંસ્કારમા માતાની રડી રડીને હાલત ખરાબ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'UA-6574995-34'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => '1050500000']; public $CategoryID = [0 => '1050502000']; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2493 141.08752850856Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 151.08762867496Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 161.08762867912include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 171.12533169352View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $ArticleID = '124090900016'; public $Title = 'વિકાસ સેઠીના અંતિમ સંસ્કારમા માતાની રડી રડીને હાલત ખરાબ'; public $LiveContent = TRUE; public $DateTime = 'સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (16:54 IST)'; public $DateTimeStr = 1725881040; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = NULL; public $AuthorDescription = NULL; public $AuthorUrl = ''; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...]; public $Type = 'RelatedArticles' }; public $CategoryName = 'ટીવી'; public $ModificationDateTime = 'સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (17:00 IST)'; public $ModificationDateTimeStr = 1725881440; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2024-09/08/thumb/5_4/1725787663-5709.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Type = 'Article'; public $Url = 'https://gujarati.webdunia.com/article/tv-gossips/vikas-sethi-funeral-124090900016_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/2dejljak'; public $CategoryID = '1050502000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 9, 1 => 18, 2 => 27, 3 => 36]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'વિકાસ સેઠીના અંતિમ સંસ્કારમા માતાની રડી રડીને હાલત ખરાબ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'UA-6574995-34'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => '1050500000']; public $CategoryID = [0 => '1050502000']; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 181.14643173304Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 191.14643189944Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 201.14643199672include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 
વિક્સા સેઠીના અંતિમ સંસ્કારમાં માતાની હાલત થઈ ખરાબ 
કભી ખુશી કભી ગમમાં કરીના કપૂર ખાનના પાત્ર પૂજાના મિત્ર રૉબીની ભૂમિકા ભજવનારા અભિનેતા વિકાસ સેઠીનો રવિવારે (8 સપ્ટેમ્બર)ના રોજ નાસિકમાં ઉંઘમાં જ હાર્ટ એટેક આવવાથી નિધન થયુ હતુ. વિકાસના અંતિમ સંસ્કારની અનેક હ્રદય કંપાવનારી તસ્વીરો સામે આવી છે. જેમા અભિનેતાની માતા પોતાના પુત્રના પાર્થિવ શરીરને જોઈને રડતી દેખાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો એ હલચલ મચાવી છે. 
 
વિકાસ સેઠીનો અંતિમ સંસ્કાર 
અભિનેતાની માતા સુરેખા સેઠીનો એક વીડિયો ઈસ્ટાગ્રામ પર એક પૈપરાજી દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેમા તે પોતાના પુત્રના પાર્થિવ શરીરને જોઈને ધ્રુસકે ધ્રુસકે રહી રહી છે ત્યા હાજર લોકો તેમને જોઈને ખુદના આંસુ નથી રોકી શકતા. હિતેન તેજવાની અને શરદ કેલકર જેવા અભિનેતા પણ વિકાસને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા.  અભિનેતા જસવીર કૌર અને દીપક તિજોરી પણ વિકાસના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
 
વિકાસ સેઠી વિશે
વિકાસ સેઠીની પત્ની જ્હાનવી સેઠીએ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને જાહેરાત કરી હતી કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં હિન્દુ પરંપરા મુજબ કરવામાં આવશે. 9 સપ્ટેમ્બરે હિન્દુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', 'કહીં તો હોગા', 'કસૌટી ઝિંદગી કી' જેવા શોનો ભાગ રહી ચૂકેલા વિકાસ સેઠી દરેક ઘરમાં એક ઓળખી શકાય એવો ચહેરો બની ગયો હતો.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ટિપ્સ, આ અપનાવી લેશો તો બીમારીથી રહેશો સુરક્ષિત

નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.

Fathers Day 2026- પપ્પાને ખુશ રાખવા માટે કરો આ 5 નાની-નાની વાતો

Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.

અષાઢી બીજ નિબંધ

આગળનો લેખ
Show comments