Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘી અને માવા વગર ટેસ્ટી કોપરાપાક બનાવવાની રીત

શુક્રવાર, 18 જુલાઈ 2025 (12:28 IST)
Simple kopra pak recipe in gujarati- ગુજરાતી કોપરાપાક બનાવવાની રીત - માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશે આ સરળ મિઠાઈ જાણો રીત 
 
સામગ્રી :
ઘી અને માવા વગર બનાઓ ટેસ્ટી ખોપરાપક
 
સામગ્રી :
૨ નારિયળ 
૧ કપ મિલ્ક પાવડર
૧ કપ ખાંડ
 
બનાવવા ની રીત
૧.સર્વપ્રથમ નારિયળ નું ખોપરું બનાવા નારિયળ ના નાના ટુકડા કરી એને મિક્સર માં પીસી લો. 
 
૨.પછી એક કડાહીમાં મિલ્ક પાવડર, ખાંડ સાથે કોપરું નાખી ૪-૫ મિનિટ સુધી હલાવો. 
 
૩.ગાંઠો પડે તે પેહલા ગેસ બંધ કરી એને એક થાળી માં પાથરી ઠંડું કરવા મુકીદો.
 
ખાસ નોંધ : 
૧. પાક માં ગાંઠો ના પાડવી જોઈએ
૨. ગેસ ને મીડિયમ રાખવો
૩. ખાંડ તમારા વપરાશ અનુસાર વધ ઘટ નાખવી 
 
રેસીપી: પ્રેમીલા પટેલ

ALSO READ: ચીલા બનાવતી વખતે, શું તે ઘણીવાર કઠણ થઈ જાય છે? આ Tips થી, તે નરમ અને સ્વાદિષ્ટ બનશે

ALSO READ: Creamy Corn Cheese- બાળકો પિઝા-બર્ગર ભૂલી જશે, આ સ્વાદિષ્ટ ક્રીમી કોર્ન ચીઝ અજમાવો
રેસીપી: પ્રેમીલા પટે

વધુ જુઓ..

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

Mahrajganj: 14 વર્ષના કિશોર પર આવ્યુ 40 વર્ષની મહિલાનુ દિલ, સગીર સાથે રહેવા માટે જીદે ચઢી 4 બાળકોની માતા

VIDEO: હાય રે નસીબ, બોલ બાઉંડ્રી લાઈનની બહાર, પણ અંપાયરે સાંઈ સુદર્શનને આપ્યો આઉટ, જાણો કેમ

વધુ જુઓ..

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

આગળનો લેખ
Show comments