Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસમલાઈ

સામગ્રી : 500 ગ્રામ દૂધ, પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ, લીંબુ-દૂધ ફાડવા, 2-3 ચમચી મેંદો, સ્વાદ અનુસાર ખાંડ, ચપટી ભરીને કેવડાનું એસેન્સ, સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ.
 
 
બનાવવાની રીત : સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં કેવડા એસેન્સના બે-ત્રણ ટીંપા ભેળવી દો. ડ્રાયફ્રૂટની મદદથી સજાવો.

વધુ જુઓ..

કપડાં ફાડી નાખ્યા, માથું મુંડન કરાવ્યું, પેશાબ પીવા માટે મજબૂર કર્યું, વીડિયો રેકોર્ડિંગ; પત્ની પર અત્યાચારનો શરમજનક કિસ્સો

દિલ્હી હાઈકોર્ટે ટેલિગ્રામને ફટકો આપ્યો, કેન્દ્ર દ્વારા રી-નીટ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો

દિલ્હીમાં વાવાઝોડું, બિહારમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં 76 તાલુકા વરસાદથી તરબોળ

પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના: પાટિયાપુલ નજીક પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, 15 યાત્રિકો ઈજાગ્રસ્ત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments