Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Published: શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 (15:38 IST)
શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારનો દિવસ સર્વોત્તમ ગણાય છે. આ દિવસે પૂર્ણ વિધિ-વિધાનથી કરી પૂજા અને શિવને તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવાથી ખાસ કૃપા મળશે. શ્રાવણ સોમવારે ભગવાન શિવને કાચું દૂધ, દહીં, ઘી, મધ, ગંગાજળ વગેરે પંચામૃત અર્પિત કરવું.

આવુ કરવાથી સારુ આરોગ્ય, સૌભાગ્ય, સમૃદ્ધિ મળે છે. તે સિવાય ભોળાનાથેને ભાંગ, ખાંડ, કેસર, ચંદન, બિલીપત્ર, ધતૂરો, ચોખા અને રાખ અર્પિત કરવી. શિવને રુદ્રાક્ષ અર્પણ કરવું અને શ્રાવણ માસમાંમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં તરત જ હકારાત્મક અસર થાય છે. આ સિવાય શમીના પાન, અત્તર, શેરડીનો રસ, સોપારી, લવિંગ, એલચી, ફળો, કપૂર,  કાનેરનો ફૂલ, અર્પણ કરવા જોઈએ. ભોલેનાથને આ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનમાં દરેક સુખ મળે છે.
 
પુષ્પ, પાંચ ફળ, પાંચ મેવા, રત્ન, સોનું, ચાંદી, દક્ષિણા, પૂજાના વાસણો, કુશ આસન, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, પાંચ રસ, અત્તર, ગંધ રોલી, મૌલી જનેઉ, પંચ મિઠાઈ, બિલ્વપત્ર, ધતૂરો, ભાંગ, બેરી, કેરીની મંજરી, જવ, તુલસી, મંદારનું ફૂલ, ગાયનું કાચું દૂધ, શેરડીનો રસ, કપૂર, ધૂપ, દીવો, કપાસ, મલયગીરી, ચંદન, શિવ અને માતા પાર્વતીના શૃંગાર માટેની સામગ્રી વગેરે.  

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

પાતરા બનાવવાની રીત

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓગસ્ટ 2026

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

આગળનો લેખ
Show comments