Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,

Updated: બુધવાર, 20 એપ્રિલ 2022 (14:15 IST)
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
* ગરીબને લીલા મગનુ દાન કરો. મગનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
* બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ.  શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
* ગણેશજીને સિંદૂર ચઢાવો.   ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
* બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો.  ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
 

વધુ જુઓ..

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

ક્રિસ્પી પનીર પેટીસ રેસીપી

Sunday Special Recipe- સ્વાદિષ્ટ પંજાબી મસાલા પુલાવ

સાચી મિત્રતાની કસોટી

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments