Daily Horoscope
✕

જેલમાં કેદીની સાથે આ કૃત્ય કરતી દેખાઈ મહિલા પોલીસ અધિકારી: તપાસ થઈ રહી છે

Updated: સોમવાર, 1 જુલાઈ 2024 (16:16 IST)
UK Woman Prison Officer Sex મહિલા જેલ અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. આમાં તે જેલમાં એક કેદી સાથે સંબંધ ધરાવે છે. એક અહેવાલમાં જણાવ્યું હતું એવું કહેવાય છે કે આ ઘટના દક્ષિણ પશ્ચિમ લંડન સ્થિત એચએમપી વેન્ડ્સવર્થ જેલમાં બની હતી.
 
30 વર્ષીય મહિલા અધિકારીનો નામ લિંડા ડિ સૉસા એબ્રૂ છે જે પશ્ચિમ લંડનના ફુલ્હેમની છે. જાહેર કચેરીમાં આવું કૃત્ય કરવા બદલ તેની સામે કેસ નોંધ લેવામાં આવી છે. હવે મહિલા અધિકારીએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તે અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે, જ્યાં કેસની સુનાવણી થવાની છે.
 
જેલની અંદર બનાવ્યો વીડિયો 
આ વચ્ચે મેટ્રોપૉલિટન પોલીસએ શુક્રવારે આ સેક્સ વીડિયો સામે આવ્યા પછી તપાસ શરૂ કરી. આરોપ છે કે આ વીડિયોને જેલની અંદર શૂટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાવો છે કે મહિલા પહેલા ફુલ યુનિફાર્મમાં દેખાઈ રહી છે તે પછી તે વાંધાજનક હાલતમાં જોવા મળે છે. સ્કોટલેન્ડ યાર્ડના પ્રવક્તાએ તપાસની પુષ્ટિ કરી છે.
 
 તેમણે કહ્યું કે સ્ટાફ દ્વારા ભ્રષ્ટાચાર સહન કરી શકાય નહીં. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતા જેલ અધિકારી વિરુદ્ધ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. 
 

વધુ જુઓ..

ધનતેરસ પર ભગવાન કુબેર અને માતા લક્ષ્મીને ધરાવો આ 4 ખાસ મીઠાઈઓનો નૈવેદ્ય, જાણો સરળ રેસિપી

મકાઈના પૌવા નો ચેવડો (Corn Flakes Chivda) – ઓછા તેલમાં બનાવો મસાલેદાર અને ક્રિસ્પી ચેવડો

કચ્છી સાટા બનાવવાની રીત / Sata Kutchi Gujarati Traditional Recipe

દિવાળી ફરસાણ - ચોળાફળી Chorafali

થાઇરોઇડ કંટ્રોલ કરવા માંગો છો તો રોજ કરો જાલંધર બંધ યોગનો અભ્યાસ, જાણો કરવાની રીત

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ