suvichar
✕

IMD Alert: દિલ્હીથી લઈને બિહાર સુધી ખૂબ વરસ્યા વાદળ હવામાન વિભાગએ રજૂ કર્યુ ઓરેંજ અલર્ટ

Updated: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (10:19 IST)
દેશમાં મુશળધાર વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે એટલે કે 11 ઓગસ્ટે હવામાન વિભાગે દિલ્હી, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
 
દિલ્હી હવામાન
રવિવારે દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગે આજે એટલે કે 11મી ઓગસ્ટે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

વધુ જુઓ..

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

આગળનો લેખ
Show comments