Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2024 : રક્ષાબંધન પર થાળીમાં જરૂર મુકો આ 7 વસ્તુઓ, જાણો રાખડી બાંધવાનો મંત્ર

Updated: મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (09:30 IST)
raksha bandhan
Raksha Bandhan 2024 : હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ -બહેનો વચ્ચે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તો આજે રક્ષાબંધન છે. આ દરમિયાન, બહેનો પોતાના  ભાઈઓની સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે તેમના કાંડા પર રંગબેરંગી રાખડીઓ બાંધે છે, સાથે જ ભાઈઓ તેમની બહેનોને તેમની રક્ષા કરવાનુ વચન  અને ભેટ પણ આપે છે.આજે રક્ષાબંધન માટે ખૂબ જ ઉપયોગી સામગ્રી થાળીમાં એકઠી કરી લો. રક્ષાબંધનનો તહેવાર આ 7 વસ્તુઓ વગર અધૂરો માનવામાં આવે છે.  ચાલો જાણીએ કે પૂજાની થાળીમાં કઈ 5 વસ્તુઓ જરૂરી છે અને રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.



 
 
 
રાખડી બાંધવાનો મંત્ર 
બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. રાખડી બાંધતી વખતે આ મંત્રનો પાઠ જરૂર કરવો જોઈએ.
 
ૐ યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ : 
તેન ત્વામભિ બઘ્નામિ રક્ષે મા ચલ મા ચલ 
 
અર્થ - જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, એ રક્ષાસૂત્રથી હુ તમને બાંધુ છે, જે તમારી રક્ષા કરશે. હે રક્ષે (રક્ષાસૂત્ર) તુ હંમેશા રક્ષા કરજે 
 

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ ગુણોથી ભરપૂર હિંગની કચોરી ઘરે બનાવો.

વધુ જુઓ..

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments