Festival Posters
✕

IND vs SPA : ભારતે સ્પેનને 2-1થી હરાવી સતત બીજી વખત હોકીમાં બ્રોન્ઝ જીત્યો

Updated: ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (21:44 IST)
IND vs SPA: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત અને સ્પેનની હોકી ટીમો બ્રોન્ઝ મેડલ મેચમાં આમને-સામને હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ પેરિસના સ્ટેડ યવેસ-ડુ-માનોઇર ખાતે આયોજિત કરવામાં આવી હતી. ભારતીય હોકી ટીમે આ મેચ 2-1થી જીતી લીધી હતી. આ સાથે ભારતે સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
 
પીઆર શ્રીજેશની છેલ્લી મેચ
પીઆર શ્રીજેશે આ મેચ સાથે નિવૃત્તિ લઈ લીધી છે. આ તેની છેલ્લી મેચ હતી. ટીમ ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને ખૂબ સન્માન સાથે અલવિદા કહ્યું.
 
ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
ભારતીય હોકી ટીમે સતત બીજી વખત હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકના ઈતિહાસમાં 13મો મેડલ જીત્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું છે.
 
સ્પેન ગોલકીપર વિના રમશે
મેચની છેલ્લી થોડી મિનિટો માટે સ્પેને પોતાના ગોલકીપરને હટાવી દીધા છે. હવે તે 11 ફિલ્ડ પ્લેયર્સ સાથે રમી રહ્યો છે. સ્પેનિશ ટીમ હાલમાં 1-2થી પાછળ છે.
 

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments