Daily Horoscope
✕

Waqf Act- જો નિર્ણય અમારી વિરુદ્ધ છે, તો ભારત અટકી જશે...', વકફ એક્ટ પર 'સુપ્રિમ' સુનાવણી પહેલાં ધમકી

Updated: બુધવાર, 16 એપ્રિલ 2025 (15:04 IST)
Waqf Act -  તાજેતરમાં, કેન્દ્ર સરકારે નવો વકફ સુધારો કાયદો 2025 સંસદમાં પસાર કરાવ્યો. વિપક્ષ આ કાયદા સામે સતત વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા નેતાઓ અને સંગઠનોએ આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. કેટલાક મુસ્લિમ સંગઠનોએ પણ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ અરજીઓની સુનાવણી બુધવારે ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ કેવી વિશ્વનાથન અને જસ્ટિસ સંજય કુમારની બનેલી ડિવિઝન બેંચ કરશે. કોર્ટે કુલ 10 અરજીઓને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.
 
ચોક્કસ સમુદાયના આગેવાનો કહી રહ્યા છે કે જો તેમની માંગણીઓ સુપ્રીમ કોર્ટમાં સાંભળવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. વકફ સુધારા કાયદાને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં. બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક વીડિયો શેર કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો છે.
 
સુવેન્દુ અધિકારીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા
સુવેન્દુ અધિકારીએ વીડિયો શેર કરીને સવાલો ઉઠાવ્યા છે. સુવેન્દુ કહે છે કે કેટલાક લોકો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી રહ્યા છે, શું પોલીસ દ્વારા તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવી રહ્યો નથી? બંગાળમાં કાયદો અને વ્યવસ્થા મોટી સમસ્યા છે. આવા કટ્ટરપંથીઓ સામે પગલાં લેવા અને તેમની ધરપકડ કરવાને બદલે મમતા બેનર્જી આવતીકાલે આવા લોકો સાથે વકફ એમેન્ડમેન્ટ એક્ટ કે જે હવે દેશનો કાયદો છે તેની સામે સ્ટેજ શેર કરવા જઈ રહી છે.

વધુ જુઓ..

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments