Daily Horoscope
✕

અયોધ્યાઃ ઓવરટેક કરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાઈ, પછી ટ્રકે કચડી… વિધાનસભાના વિશેષ સચિવનું અકસ્માતમાં મોત

Updated: શુક્રવાર, 8 નવેમ્બર 2024 (17:17 IST)
યુપીના અયોધ્યામાં મોડી રાત્રે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિધાનસભાના વિશેષ સચિવ બ્રિજભૂષણ દુબેનું મોત થયું  બ્રિજ ભૂષણ દુબેનો પુત્ર પણ કાર અકસ્માતમાં ઘાયલ થયો છે. પરંતુ પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી
 
 
ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વિધાનસભાના વિશેષ સચિવનું કાર અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સમયે વિશેષ સચિવ બ્રિજ ભૂષણ દુબે (52)નો પુત્ર કાર ચલાવી રહ્યો 
હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાર ખૂબ જ સ્પીડમાં હતી. ઓવરટેક કરતી વખતે કાર કાબૂ બહાર ગઈ હતી. ત્યારબાદ તે આગળ વધીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. એટલામાં સામેથી એક ટ્રક આવી રહી હતી, તે કારને કચડીને આગળ વધી ગઈ હતી.
 
અકસ્માતમાં કાર સવાર બ્રિજભૂષણ દુબે અને તેમના પુત્ર ક્રિષ્ના ઘાયલ થયા હતા. ત્યાં હાજર લોકો તરત જ બંનેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાંના તબીબોએ બ્રિજ  ભૂષણને મૃત જાહેર કર્યા હતા. પુત્રને સામાન્ય ઈજાઓ થઈ છે. પ્રાથમિક સારવાર બાદ ક્રિષ્નાને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.
 

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments