Daily Horoscope
✕

તેજસ ફાઈટર પ્લેન ક્રેશનો VIDEO

Updated: મંગળવાર, 12 માર્ચ 2024 (18:12 IST)
Tejas fighter plane crash- રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માત જેસલમેરના રણ વિસ્તારમાં થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. ત્યારે આ અકસ્માત
 
આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન તેની તાલીમ ઉડાન પર હતું. તે જ સમયે પોકરણમાં ત્રણેય સેનાઓની 'ભારત શક્તિ' કવાયત ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.
 
હતા. બીજી તરફ એરફોર્સ દ્વારા ક્રેશ થયેલા પ્લેન અંગેની માહિતી શેર કરવામાં આવી છે. એરફોર્સના જણાવ્યા અનુસાર પ્લેન ક્રેશમાં પાયલટ સુરક્ષિત છે અને દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

<

#WATCH | Rajasthan | A Light Combat Aircraft (LCA) Tejas of the Indian Air Force crashed near Jaisalmer today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause of the accident. pic.twitter.com/3JZf15Q8eZ

— ANI (@ANI) March 12, 2024 >
 
હોસ્ટેલ પર પ્લેન પડ્યું, ઘર ધરાશાયી થયું પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી
આ ફાઈટર પ્લેન જેસલમેર શહેર નજીક ભીલ સમુદાયની હોસ્ટેલ પર પડ્યું છે. પડ્યા બાદ તેમાં આગ લાગી હતી. આ ફાઈટર પ્લેન લગભગ એક કલાક સુધી સળગતું રહ્યું અને જ્વાળાઓ કેટલાય મીટર ઉંચી સુધી પહોંચી ગઈ.પ્લેન ક્રેશ થાય તે પહેલા પાઈલટ તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. પાયલોટનો પેરાશૂટની મદદથી નીચે ઉતરતો વીડિયો પણ સામે આવ્યો છે. પાયલોટ સુરક્ષિત જાહેર થતો હતો.

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments