Daily Horoscope
✕

ફિલીપીંસમાં કાલમેગીનો કોહરામ, જુઓ મચાવેલી તબાહીની ભયાનક તસ્વીરો

Updated: ગુરુવાર, 6 નવેમ્બર 2025 (12:29 IST)
ફિલીપીંસમાં આવેલ શક્તિશાળી વાવાઝોડુ કાલમેગીએ કોહરામ મચાવ્યો છે. વાવાઝોડુ તો ગયુ પણ પોતાની પાછળ તબાહીના નિશાન છોડી ગયુ છે. પરિસ્થિતિ એવી છે કે અહી અનેક વિસ્તારોમાં ભારે તબાહી થઈ છે.  
રાષ્ટ્રપતિ માર્કોસે વાવાઝોડા પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આપત્તિ પ્રતિભાવ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આ ઘોષણા સરકારને કટોકટી રાહત ભંડોળના પ્રકાશનને ઝડપી બનાવવામાં અને ખાદ્ય સંગ્રહ અને નફાખોરીને રોકવામાં મદદ કરશે.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે વાવાઝોડા ને કારણે દેશના મઘ્ય વિસ્તારમાં ઓછામાં ઓછા 241 લોકોના મોત થયા. અનેક લાપતા થયા પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં આવેલી ભીષણ પ્રાકૃતિક આપદા છે. 
વાવાઝોડા કાલમેગીના કારણે થયેલા મોટાભાગના મૃત્યુ અચાનક પૂરમાં ડૂબી જવાથી થયા હતા, જ્યારે 127  લોકો ગુમ થયા છે. આમાંથી મોટાભાગના લોકો મધ્ય પ્રાંત સેબુના રહેવાસી હતા, જે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત હતો.
typhoon Kalmaegi
ફિલિપાઇન્સમાં વિનાશ વેર્યા પછી, વાવાઝોડું દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પ્રકોપથી લગભગ 20 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 5.6  લાખથી વધુ ગ્રામજનો વિસ્થાપિત થયા છે.

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

વધુ જુઓ..

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

આગળનો લેખ
Show comments