Daily Horoscope
✕

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ લિબરેશન આર્મી દ્વારા 450 મુસાફરોને કેદ, 6 સૈનિકોના મોત

Updated: મંગળવાર, 11 માર્ચ 2025 (16:29 IST)
Pakistan Train Hijacked- પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલાનમાં ટ્રેન હાઇજેક કરવામાં આવી હતી. બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ આની જવાબદારી લીધી છે. 100થી વધુ મુસાફરો આતંકવાદીઓની કેદમાં છે. આ અથડામણમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે જાફર એક્સપ્રેસ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી. બલૂચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઓપરેશન મશ્કફ, ધાદર, બોલાનમાં કરવામાં આવ્યું હતું. જ્યાં તેના લડવૈયાઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે જાફર એક્સપ્રેસને રોકવી પડી હતી અને ટ્રેનને નિયંત્રણમાં લેવામાં આવી હતી.
 
'જો અમે લશ્કરી કાર્યવાહી શરૂ કરીશું તો બંધકોને મારી નાખીશું'
 
બલૂચ લિબરેશન આર્મીના જણાવ્યા અનુસાર તમામ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. BLAએ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ પણ સૈન્ય કાર્યવાહીનો પ્રયાસ કરશે તો તેના પરિણામો ભયંકર હશે અને તમામ બંધકોને મારી નાખવામાં આવશે. આ હત્યાઓની જવાબદારી સંપૂર્ણપણે સેનાની રહેશે.

ALSO READ: રસ્તો ક્રોસ કરવા બદલ બિલાડીને સજા, મહિલા અને મિત્રોએ તેને સળગાવી, FIR નોંધાઈ


વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments