Daily Horoscope
✕

NEET PG 2024: NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે નહીં, સુપ્રીમ કોર્ટે આ કારણસર કર્યો ઇનકાર

Updated: શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (18:00 IST)
NEET PG 2024 Supreme Court Hearing: NEET PG પરીક્ષા મોકૂફ રાખવાની અરજીની સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે 5 અરજદારોના કહેવાથી 2 લાખ વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાશે? આ અરજદારોને કારણે અમે આટલા બધા ઉમેદવારોની કારકિર્દીને જોખમમાં નાખી શકીએ નહીં.
 
NEET PGની પરીક્ષા 11 ઓગસ્ટ, રવિવારના રોજ માત્ર બે શિફ્ટમાં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આજે યોજાયેલી મહત્વની સુનાવણી દરમિયાન બેંચે પરીક્ષા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે.CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે હવે અમે NEET PGને કેવી રીતે મુલતવી રાખી શકીએ.
 
NEET PG પરીક્ષા મોકૂફ રાખવાની માગણી કરતી અરજી પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે આજકાલ લોકો માત્ર પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરે છે બપોરે એક પરીક્ષા અને પછી તે સામાન્ય થઈ જશે.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments