Daily Horoscope
✕

National Herald case: EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી છે

Updated: બુધવાર, 16 એપ્રિલ 2025 (09:35 IST)
National Herald case: નવી દિલ્હીથી મોટા સમાચાર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ઔપચારિક રીતે ચાર્જશીટ દાખલ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ હેઠળ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
 
661 કરોડની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે
અગાઉ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં EDએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની આશરે રૂ. 661 કરોડની સંપત્તિનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે, દિલ્હી, મુંબઈ અને લખનૌમાં સંબંધિત રજિસ્ટ્રી ઑફિસને નોટિસ આપવામાં આવી છે, જેથી એજન્સી આ સ્થાવર મિલકતોને ભૌતિક રીતે હસ્તગત કરી શકે.
 
શું છે સમગ્ર મામલો?
નેશનલ હેરાલ્ડ અખબારની પ્રકાશન કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આ યંગ ઈન્ડિયન કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આરોપ છે કે આ ડીલ દ્વારા AJLની મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી, જેની વર્તમાન કિંમત સેંકડો કરોડમાં હોવાનો અંદાજ છે.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments