Daily Horoscope
✕

ઠાણેમાં મોટો અકસ્માત: બેકાબૂ કાર અનેક વાહનોને ટક્કર મારી, 6 ગંભીર ઘાયલ

Updated: ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2026 (10:55 IST)
મહારાષ્ટ્રના ઠાણેમાં ભયાનક માર્ગ અકસ્માત
મહારાષ્ટ્રના ઠાણેના કલ્યાણ પશ્ચિમના વર્ટેક્ષ વિસ્તારમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક ઝડપી ફોર વ્હીલરના ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો અને વાહન પાર્ક કરેલા ત્રણથી ચાર વાહનોમાં અથડાયું. આ અકસ્માતમાં કુલ છ લોકો ઘાયલ થયા, જેમાંથી બે ગંભીર છે.
 
ટક્કર એટલી ગંભીર હતી કે બે ટુ વ્હીલરને ભારે નુકસાન થયું. લોકોએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા. આરોપી કાર ચાલક, ડૉ. સંજય બેન્ડેલને ખડકપાડા પોલીસ સ્ટેશન દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments