Daily Horoscope
✕

IND vs PAK: રાષ્ટ્રગીતને લઈને પાકિસ્તાનમાં વાતાવરણ ગરમાયું, PCBએ ICC પર લગાવ્યો દોષ; જવાબ માંગ્યો

Updated: રવિવાર, 23 ફેબ્રુઆરી 2025 (12:35 IST)
IND vs PAK: શનિવારે પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભૂલથી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે વાતાવરણ ગરમાયું હતું.

આ ઘટના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બની હતી, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જો કે, આયોજકોએ ટૂંક સમયમાં તેમની ભૂલ સુધારી અને સાચું રાષ્ટ્રગીત વગાડ્યું. હવે આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેણે ICCને પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પીસીબીના એક સૂત્રએ કહ્યું કે એ સમજવું મુશ્કેલ છે કે જ્યારે ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન આવ્યું નથી, તો પછી પ્લેલિસ્ટમાં તેના રાષ્ટ્રગીતની ફાઇલ કેવી રીતે હાજર હતી. તેણે આ મામલામાં ICCને જવાબદાર ઠેરવ્યું અને જવાબ માંગ્યો.

વધુ જુઓ..

શિયાળામાં બાજરીનો રોટલો કેમ ખાવામાં આવે છે ? જો તમે રોજ ખાશો તો શરીરમાં દેખાશે આ 6 ફેરફાર

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments