Daily Horoscope
✕

ત્રીજા માળેથી બાળક નીચે પટકાતા મોત: video

Updated: બુધવાર, 20 માર્ચ 2024 (15:01 IST)
Raipur - રાજધાની રાયપુરના સિટી સેન્ટર મોલમાં મંગળવારે મોટો અકસ્માત થયો હતો. ત્રીજા માળેથી એક વ્યક્તિના હાથમાંથી લગભગ એક વર્ષનું માસુમ બાળક નીચે પડી ગયું. તેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લઈ જતી વખતે બાળકનું મોત થયું હતું.
 
મામલો દેવેન્દ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોલમાં બે લોકો ફરતા હતા, જેમાંથી એકના ખોળામાં બાળક હતું. જ્યારે વ્યક્તિએ અન્ય બાળકને એસ્કેલેટરમાં ચઢવામાં મદદ કરવા હાથ લંબાવ્યો હતો, ત્યારે માસૂમ બાળક તેના ખોળામાંથી સરકીને નીચે પડ્યો હતો.
 
જણાવવામાં આવી રહ્યું છે કે બાળકના પિતાનું નામ રાજન કુમાર અને બાળકનું નામ રાજવીર કુમાર છે. માતા-પિતા ઝારખંડ નંબર પ્લેટવાળી કારમાં મોલમાં પહોંચ્યા હતા. આ કરૂણ અકસ્માત બાદ માતા-પિતા માસૂમ બાળકને બેરોન બજાર સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. દેવેન્દ્રનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

<

#Raipur

मॉल में एस्केलेटर सीढ़ी से चढ़ने के दौरान हाथ से छूटा बच्चा, तीसरे माले से गिरने से मासूम की मौत*

*सीसीटीवी फुटेज में कैद हुआ ये दर्दनाक हादसा।*

मंगलवार रात की घटना। pic.twitter.com/xF8nPmAPQD

— Rahul Chauhan (@chauhanrahullll) March 20, 2024 >

Edited By- Monica sahu 

વધુ જુઓ..

શિયાળામાં બાજરીનો રોટલો કેમ ખાવામાં આવે છે ? જો તમે રોજ ખાશો તો શરીરમાં દેખાશે આ 6 ફેરફાર

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments