Daily Horoscope
✕

જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી

Updated: ગુરુવાર, 24 એપ્રિલ 2025 (13:23 IST)
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરાના અતંકી હુમલામાં ભારતીય નૌસેનાના અધિકારી વિનય નરવાલનુ પણ મોત થયુ છે. નરવાલ હરિયાણાના કરનાલના રહેનારા હતા. મંગળવારે પૈતૃક સ્થાન પર વિનય નરવાલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેમા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ સામેલ થયા. અંતિમ સંસ્કારના સમયે વિનય નરવાલની બહેને સીએમ નાયબ સૈની પાસે મોટી ડિમાંડ કરી દીધી છે. મૃતક વિનય નરવાલની બહેને કહ્યુ કે જેણે મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ.  
 
મારા ભાઈને બચાવી શકાતો હતો - બહેન 
ભારતીય નૌસેનાના અધિકારી વિનય નરવાલની બહેને સીએમ નાયબ સૈને સામે વિનંતી કરતા કહ્યુ - જેણે મારા ભાઈને માર્યો મને તેનુ માથુ જોઈએ. મારા ભાઈને પુછ્યુ મુસલમાન છો અને ત્રણ ગોળી મારી દીધી.  જેણે મારા ભાઈને માર્યો મને એ મરેલો જોઈએ. મારો ભાઈ દોઢ કલાક સુધી જીવતો હતો. તેને કોઈ મદદ ન મળી. મારો ભાઈ બચી શકતો હતો.  


( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 360
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000363984{main}( ).../bootstrap.php:0
20.28512460664Zend_Application->run( ).../bootstrap.php:62
30.28512460664Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378
40.28512460664Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101
50.28822488440Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'l', 'articleSeoStr' => '-125042400021_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/national-news/aval-officer-lt-vinay-narwal-125042400021_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/national-news/aval-officer-lt-vinay-narwal-125042400021_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954
60.29162599448Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308
70.29172602128Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.39332740656Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50
90.39352740824Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349
100.39362743824Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109
110.39362760464Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888
120.39362762896include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108
130.39412838424View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010100000]; public $CategoryID = [0 => 1010101000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521
140.39412842376Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10
150.39422859016Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888
160.39422859432include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108
170.40353147576View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '125042400021'; public $Title = 'જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી'; public $LiveContent = TRUE; public $DateTime = 'ગુરુવાર, 24 એપ્રિલ 2025 (13:11 IST)'; public $DateTimeStr = 1745480460; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'ગુજરાતી સમાચાર'; public $ModificationDateTime = 'ગુરુવાર, 24 એપ્રિલ 2025 (13:23 IST)'; public $ModificationDateTimeStr = 1745481200; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/article/2025-04/23/thumb/5_4/1745405904-9352.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/national-news/aval-officer-lt-vinay-narwal-125042400021_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/2as35vuk'; public $CategoryID = '1010101000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010100000]; public $CategoryID = [0 => 1010101000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60
180.40353151528Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10
190.40353168168Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888
200.40353183528include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108
<

‘Nobody came to rescue my brother for one and half hour. If the Army was there, he could have been saved’. The brave sister of Lt Vinay Narwal asks the political leaders this question, which many are afraid to ask.pic.twitter.com/MclCFGsXWQ

— Nitin Sharma (@Nitinsharma631) April 23, 2025 >
 
કેવી રીતે થયુ વિનયનુ મોત ?
વિનય નરવાલના લગ્ન ગઈ 16 એપ્રિલના રોજ હિમાંશી સાથે થયા હતા. બંને હનીમૂન માટે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ગયા હતા. બૈસરનમાં આતંકવાદીઓએ હિમાંશીની સામે જ વિનયની નિર્દયતાથી હત્યા કરી નાખી.  હિમાંશી મુજબ - હુ ભેલપુરી ખાઈ રહી હતી અને મારા પતિ પણ ત્યા હતા. એક વ્યક્તિ આવ્યો અને પુછ્યુ કે શુ એ મુસ્લિમ છે અને જ્યારે તેમણે ના પાડી તો એ વ્યક્તિએ મારા પતિને ગોળી મારી દીધી.  
 
સમ્માન સાથે અંતિમ સંસ્કાર 
વિનય નરવાલ વર્ષ 2022માં નૌસેનામાં સામેલ થયા બાદ છેલ્લા દોઢ વર્ષથી કોચ્ચિમાં નૌસેનાની દક્ષિણી કમાનમાં ગોઠવાયેલા હતા. તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટીને બુધવારે બપોરે કાશ્મીરથી દિલ્હી લાવવામાં આવ્યો. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હવાઈ મથક પર નરવાલને શ્રદ્ધાંજલિ આપી.  નરવાલના પાર્થિવ શરીરને નૌસેના વાહન દ્વારા તેમના ઘરે કરનાલ લાવવામાં આવ્યા. અહી હજારો લોકો તેમની અંતિમ યાત્રામાં સામેલ થયા.  સાંજે વિનયનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. નૌસેનાના જવાનોએ તેમને બંદૂકોથી સલામી આપી. 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments