Daily Horoscope
✕

માફિયા અતીક અહમદના નાના પુત્રનુ મોત, ડિવાઈડર સાથે અથડાઈ કાર, જેલમાં કેદ મોટાભાઈને મળવા જઈ રહ્યો હતો અબાન

Updated: ગુરુવાર, 6 ઑગસ્ટ 2026 (13:47 IST)
યૂપીના ઝાંસીમાં એક માર્ગ અકસ્માતમાં માફિયા નેતા અતીક અહેમદના પુત્રનું મૃત્યુ થયું છે. અતીક અહેમદના નાના પુત્ર અબાન અહેમદે તેની ઝડપી કાર પરનો કાબુ ગુમાવ્યો અને ઝાંસી-કાનપુર હાઇવે પર ડિવાઇડર સાથે અથડાઈ ગયો. અબાન જેલમાં બંધ તેના મોટા ભાઈને મળવા માટે પ્રયાગરાજથી ઝાંસી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો. આ અકસ્માતમાં અબાન અને તેના મિત્ર સોનુનું મોત થયું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
ALSO READ: Monsoon Tips- ચોમાસામાં ચીકાશ અને બીમારીઓથી બચવાના 5 સરળ ઉપાય
ઉલ્લેખનીય છે કે આ પહેલા અતીકનો પુત્ર અસદ એનકાઉંટરમાં ઠાર થયો હતો. ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં અસદનુ એનકાઉંટર થયુ હતુ 
 

ક્રેટા કારમાં સવાર હતા 5 લોકો  

ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, હાઇવે પર આવેલા એક પ્રાણીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અબાનની ઝડપી કાર અચાનક કાબુ ગુમાવી દીધી અને ડિવાઇડર સાથે અથડાઈ ગઈ. આ ઘટના બાદ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, ક્રેટા કારમાં પાંચ લોકો ઝાંસી તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક હાઇવે પર એક પ્રાણી આવી ગયું. તેને બચાવવાના પ્રયાસમાં, ડ્રાઇવરે કાર વાળી દીધી, જેના કારણે વાહન નિયંત્રણ બહાર ગયું અને ડિવાઇડર સાથે અથડાયું.
ALSO READ: ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ ! પેસેંજર પ્લેનના એટલુ નિકટ પહોચી ગયુ હેલીકોપ્ટર કે શ્વાસ અદ્ધર થઈ ગયા .. VIDEO

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments