Daily Horoscope
✕

10th April Holiday 10 એપ્રિલે દેશભરમાં બેંકો, શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહેશે

Updated: બુધવાર, 9 એપ્રિલ 2025 (17:44 IST)
એપ્રિલ મહિનો પોતાની સાથે ઘણી બધી રજાઓ અને તહેવારો લઈને આવે છે અને આ વખતે 10મી એપ્રિલે દેશભરમાં ખાસ અવસર પર રજા રહેશે. આ દિવસે મહાવીર જયંતિ ઉજવવામાં આવશે, જે જૈન ધર્મના મહાન નેતા ભગવાન મહાવીરની જન્મજયંતિ છે. આ દિવસે દેશભરની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને બેંકોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ALSO READ: ગુજરાતમાં કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધિવેશન યોજવા પાછળ શુ છે રાહુલ ગાંધીની રાજનીતિ ? જાણો કોંગ્રેસની આગળની તૈયારી
કયા શહેરોમાં બેંકો રહેશે બંધ?
RBIની રજાઓની યાદી અનુસાર, 10 એપ્રિલે મહાવીર જયંતિના કારણે અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચી જેવા મોટા શહેરોમાં તમામ બેંકો બંધ રહેશે. આ દિવસે બેંકોમાં કોઈ લેવડદેવડ થશે નહીં, તેથી જરૂરી બેંકિંગ કામ અગાઉથી પૂર્ણ કરો.

વધુ જુઓ..

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

વધુ જુઓ..

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

આગળનો લેખ
Show comments