Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક રૂપિયાના નોટનો આજે 100મો હેપ્પી બર્થડે

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (15:39 IST)
આપણા એક રૂપિયાનો નોટનો આજે 100મો જન્મદિવસ છે. 30 નવંબર 1917ને તત્કાલીન અંગ્રેજ સરકારએ એક રૂપિયાના નોટનો દેશમાં પ્રચલન શરૂ કર્યું હતું. અત્યારે હવે એક રૂપિયાનો નોટ તો નહી પણ સિક્કો ચાલે છે. કેંદ્ર સરકાર 1995માં નોટ છાપવું બંદ કરી દીધા હતા. 
પહેલો નોટ ઈંગ્લેંડમાં પ્રચલન શરૂ કર્યા હતા. ત્યારે આ દેશમાં નહી છપતો હતો. તેને ઈંગ્લેડમાં છ્પાવીને લાવ્યા હતા. પહેલા વિશ્વયુદ્ધના સમયે ઔપન્નિવેશક અહ્દિકારી ટકશાળની અસમર્થતાના કારણે 1 રૂપિયાનો નોટ છાપવા મજબૂર થઈ ગયા હતા. પહેલા એક રૂપિયાના નોટ પર પાચમો કિંગ જાર્જની ફોટા છાપી હતી. વર્ષ 1926માં તેની છપાઈ લાગત  લાભના વિચારોના ચાલતા બંદ કરી નાખી હતી. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

આગળનો લેખ
Show comments