Daily Horoscope
✕

ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO

Updated: સોમવાર, 5 મે 2025 (11:19 IST)
Principal and Librarian fight
Viral Video: વિદ્યાલયને અભ્યાસનુ મંદિર કહેવામાં આવે છે. વિદ્યાલય પ્રાંગણમાં બાળકોને જ્ઞાન સાથે સંસ્કારની પણ સીખ આપવામાં આવે છે પણ મઘ્યપ્રદેશના ખરગૌનથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે આ વાતો પર ધબ્બો લગાવતો દેખાય રહ્યો છે  અહી પ્રિસિપલ અને લાયબ્રેરિયન વચ્ચે મલ્લ-યુદ્ધ જોઈને તમે પણ એ જ કહેશો કે બાળકોથી વધુ આમને સંસ્કારની જરૂર છે 
 
આ ઘટના મઘ્યપ્રદેશના ખરગોનમાં એકલવ્ય આદર્શ વિદ્યાલયની છે. જ્યા પ્રિંસિપલ અને  શિક્ષિકા (લાયબ્રેરિયન) વચ્ચે ખૂબ લાતો ચાલી. આ મારપીટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ગયો છે.  
 
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેનગામ પોલીસ ક્ષેત્ર સ્થિત એકલવ્ય આદર્શ વિદ્યાલયની પ્રિંસિપલ અને  શિક્ષિકા (લાયબ્રેરિયન) એક બીજાને થપ્પડ મારે છે. આ દરમિયાન પ્રિંસિપલે તેના વાળ પકડીને દિવાલ સાથે અથડાવી અને તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો. આ મારામારી દરમિયાન ખૂબ ધક્કા મુક્કી થઈ. આ ઘટના શુક્રવારની છે અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.  


( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 360
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000363984{main}( ).../bootstrap.php:0
20.29562460664Zend_Application->run( ).../bootstrap.php:62
30.29562460664Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378
40.29562460664Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101
50.29862488440Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'o', 'articleSeoStr' => '-125050500014_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/lokpriya/principal-and-librarian-fight-video-125050500014_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/lokpriya/principal-and-librarian-fight-video-125050500014_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954
60.30202599448Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308
70.30202602128Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.40452744528Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50
90.40472744696Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349
100.40482747696Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109
110.40482764336Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888
120.40482766768include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108
130.40522842392View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010100000, 1 => 1010100000]; public $CategoryID = [0 => 1010101000, 1 => 1010118000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521
140.40522846344Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10
150.40522862984Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888
160.40522863400include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108
170.41583151544View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '125050500014'; public $Title = 'ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO'; public $LiveContent = TRUE; public $DateTime = 'સોમવાર, 5 મે 2025 (11:10 IST)'; public $DateTimeStr = 1746423600; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'ગુજરાતી તાજા સમાચાર'; public $ModificationDateTime = 'સોમવાર, 5 મે 2025 (11:19 IST)'; public $ModificationDateTimeStr = 1746424164; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2025-05/05/thumb/5_4/1746424154-3276.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/lokpriya/principal-and-librarian-fight-video-125050500014_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/23azv4r2'; public $CategoryID = '1010118000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }, 12 => class stdClass { ... }, 13 => class stdClass { ... }, 14 => class stdClass { ... }, 15 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010100000, 1 => 1010100000]; public $CategoryID = [0 => 1010101000, 1 => 1010118000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60
180.41583155496Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10
190.41583172136Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888
200.41593187496include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108
<

प्रिंसिपल मैडम v/s लाइब्रेरियन मैडम के बीच हाथापाई, लोग वीडियो बना रहे हैं लेकिन लड़ाई मैं कोई बीचबचाव को तैयार नहीं हैं ….#viralvideo pic.twitter.com/WHXMKzjdzb

— Monika Singh (@11monikaSingh) May 4, 2025 >
 
વીડિયોના વાયરલ થયા બાદ કલેક્ટર ભવ્યા મિત્તલે બંનેને તત્કાલ પ્રભાવથી હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.  મહિલા  પ્રિંસિપલ પ્રવીણ દહિયા અને શિક્ષિકા (લાયબ્રેરિયન) મધુરાણીએ એકબીજાને લાત અને મુક્કા મારીને શિક્ષણ મંદિરની શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું છે.
 
 
આ કેસમાં, શાળાના આચાર્ય અને મહિલા લાયબ્રેરિયને અલગ અલગ સમયે મૈનગાંવ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે. વાયરલ વીડિયોમાં, બંને એકબીજા સાથે દલીલ કરતા અને મોબાઇલ ફોન પર એકબીજાની વિડિઓ રેકોર્ડ કરતા જોવા મળે છે.
 
આ વીડિયોમાં પ્રિન્સિપાલ દ્વારા મહિલા લાઇબ્રેરિયનને થપ્પડ મારવાની અને તેનો મોબાઇલ ફોન તોડી નાખવાની ઘટના પણ કેદ કરવામાં આવી છે. સાથે જ લાઇબ્રેરિયને પ્રિન્સિપાલ  પર વિદ્યાર્થીઓને જૂના પુસ્તકોનું વિતરણ કરવાનો આરોપ લગાવ્યો છે. સહાયક કમિશનર પ્રશાંત આર્ય કહે છે કે બંનેએ એકબીજા પર વધુ કામ લેવાનો આરોપ લગાવ્યો છે. જોકે, જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, ત્યારથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments