Daily Horoscope
✕

23 મેનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Updated: બુધવાર, 22 મે 2024 (16:35 IST)
daily rashifal


મેષ :  અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. 
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Panchkula School : પંચકુલાની શાળામાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીની ક્રૂરતા! 6 વર્ષની બાળકીને લાત-મુક્કા માર્યા, પછી ઈંટોથી કર્યો હુમલો; CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના

Gold-Silver - સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, એક મહિનામાં સોનાના ભાવમાં ₹12,000 અને ચાંદીના ભાવમાં ₹48,000નો ઘટાડો થયો છે.

"ગુંડાઓનો મેળો," દિલ્હી ભાજપે આજે દિલ્હીમાં વિરોધ પક્ષોની "મત બચાવો, દેશ બચાવો" મેગા રેલી પર કટાક્ષ કર્યો.

વાવાઝોડા અર્ણબ પછી, 'મુરાસુ' ચેતવણી: 3 નવેમ્બરે લેન્ડફોલ. આ અઠવાડિયે દેશભરમાં હવામાન કેવું રહેશે તે જાણો.

પાટણમાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે ઉપસ્થિત

આગળનો લેખ
Show comments