Daily Horoscope
✕

ગુજરાતી જોક્સ- વ્રતમાં શું ખાઉં

Updated: ગુરુવાર, 7 માર્ચ 2024 (17:23 IST)
પતિઃ શું તારો ઉપવાસ છે?
 
પત્નીઃ હા જી ...
 
પતિઃ તમે કંઈ ખાધું?
 
પત્નીઃ હા જી ...
 
પતિ- શું?
 
પત્ની - સવારે ચા, પછી કેળા, સફરજન, દાડમ, મગફળી,
ફ્રુટ ક્રીમ, બટેટા ટિક્કી, સાબૂદાણાની ખીર, સાબૂદાણા પાપડ,
સિંઘાડા પુરી, સિંઘાડાના લોટ શીરો, કાકડી અને હવે 
હું જ્યુસ પી રહી છું.
 
પતિઃ તું બહુ કડક ઉપવાસ કરે છે.
આ દરેક કરી શકે તેમ નથી .
બીજું કંઈક ખાવા માંગો છો?
જુઓ, બીજું પણ કંઈક ખાઈ લો,
નહી તો નબળાઈ ન આવી જાય ...!!!


Edited by- Monica sahu 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

આગળનો લેખ
Show comments