Festival Posters
✕

iPhone 13 Mini- 51 હજારથી ઓછામાં મળી રહ્યુ છે iPhone 13 Mini, ફ્લિપ કાર્ટ સેલનો આજે અંતિમ દિવસ

Published: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (21:10 IST)
ફ્લિપકાર્ટ સેલનો આજે છેલ્લો દિવસ છે. આ ઓનલાઈન વેબસાઈટ પર ઈલેક્ટ્રોનિક્સ સેલ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલુ છે. આ સમય દરમિયાન, ઘણા જુદા જુદા સ્માર્ટફોન્સ પર મજબૂત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા, અમે iPhone 12 અને 12 mini પર ડિસ્કાઉન્ટ વિશે જણાવ્યું હતું અને આજે અમે તમને iPhone 13 mini ની ઑફર વિશે જણાવી રહ્યા છીએ:
 
iPhone 13 Mini કિંમત અને ઑફર્સ
iPhone 13 Mini ની શરૂઆતની કિંમત 69,900 રૂપિયા છે, જે Flipkart પર 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 66,900 રૂપિયામાં વેચાઈ રહ્યુ છે. આ કિંમત 128 જીબીના બેઝ વેરિઅન્ટ માટે છે. એટલું જ નહીં, ફોન પર 15,850 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે, જે ફોનની કિંમત ઘટાડીને 51,050 રૂપિયા સુધી લાવે છે. આ ઉપરાંત, ફ્લિપકાર્ટ Citi ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ પર વધારાના રૂ. 1000 અને ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ્સ પર 5 ટકાની છૂટ ઓફર કરી રહી છે.
 
iPhone 13 Mini ની વિશિષ્ટતાઓ
ફીચર્સમાં આ સ્માર્ટફોન લગભગ iPhone 12 જેવો જ છે, જો કે તે સાઈઝમાં નાનો છે. તે ડ્યુઅલ રીઅર કેમેરા, ટકાઉપણું, અત્યંત ઝડપી પ્રોસેસર અને લાંબી બેટરી લાઈફ જેવી સુવિધાઓ આપે છે. ફોનમાં 5.4-ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. સુરક્ષા માટે તેમાં સિરામિક શિલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોન IP68 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે.

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments