Daily Horoscope
✕

CSK VS GT 2022: ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 134 રનનો લક્ષ્ય આપ્યો

Published: રવિવાર, 15 મે 2022 (17:37 IST)
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટંસ  (Chennai Super Kings vs Gujarat Titans, 62nd Match) ના વચ્ચે આઈપીએલ 2022નો 62મો મેચ આજે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. ગુજરાતને હવે મેચ જીતવા માટે 134 રન બનાવવાની જરૂર છે. ચેન્નાઈ માટે ઋતુરાજ ગાયકવાડે 53, એન જગદીસને અણનમ 39, મોઈન અલીએ 21 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 7 રન બનાવ્યા હતા.
 
ચેન્નઈ માટે રૉબિન ઉથપ્પા અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો અને તિક્ષાના આજની મેચ રમી રહ્યા નથી. તે જ સમયે, હાર્દિકે તેની ગુજરાતની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે CSK ટુર્નામેન્ટમાંથી બહાર છે, GT પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ 12માંથી 8 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલા CSKની નજર હવે આગામી સિઝનની તૈયારીઓ પર રહેશે.

વધુ જુઓ..

બાજરીનો ઉપમા બનાવવાની રીત (Bajra Upma Recipe)

શિયાળાની ઠંડી સાંજે બનાવો 5 પૌષ્ટિક વેજિટેબલ સૂપ, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ રાખશે ધ્યાન

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments