Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદમાં બન્યો રહે છે Food Poisoning નો ખતરો રહેવુ સાવધાન અજમાવો આ 5 ખાસ ટીપ્સ

Updated: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (11:23 IST)
વરસાદમાં આરોગ્ય માટે ખૂબ જ સંવેદનશીલ મૌસમ છે. વાર-વાર તરસ લાગતા વ્યક્તિ જ્યાં કઈક પણ ઠંડુ પી લે છે તેમજ આ મૌસમમાં ખાદ્ય પદાર્થોના પણ ખરાબ થતા સમયે નથી લાગતું. ફૂડ પાઈજનિંગનો ખતરો હમેશા બન્યો રહે છે. 
 
તેથી તમારા આરોગ્યના પ્રત્યે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. ફૂડ પાઈજનિંગ સૌથી મોટુ લક્ષણ આ છે કે જો ભોજન પછી એક કલાકથી 6 કલાકના વચ્ચે ઉલ્ટીઓ શરૂ થઈ જાય છે તો માની લો કે વ્યક્તિને ફૂડ પાઈજનિંગની ફરિયાદ છે. તેને તરત નિયંત્રણમાં કરવા માટે ડાક્ટરથી સલાહ લેવી જોઈએ. 
 
આ મુખ્યત: બેક્ટીરિયા યુક્ત ભોજન કરવાથી હોય છે. તેનાથે બચાવ માટે કોશિશ આ હોવી જોઈએ કે ઘરમાં સાફ-સફાઈથી નબેલુ તાજુ ભોજન જ કરવુ જોઈએ. જો બહારનો ભોજન ખાઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે ખુલ્લામાં રાખેલા ખાદ્ય પદાર્થ અને એકદમ ઠંડા અને અસુરક્ષિત ભોજનનો સેવન ન કરવું. 
 
આ દિવસો બ્રેડ, પાવ વગેરેમાં જલ્દી ફંગસ લાગી જાય છે તેથી તેને ખરીદતા સમયે કે ખાતા સમયે તેની નિર્માણ તારીખ જરૂર જોઈ લેવી. ઘરમાં રસોડામાં સાફ-સફાઈ રાખવી. ગંદા વાસણનો ઉપયોગ ન કરવું. ઓછા એસિડ વાળા ભોજન કરવું. 
 
નિમ્ન કારણોથી ફૂડ પાઈજનિંગનો ખતરો વધારે હોય છે. 
1. ગંદા વાસણમાં ભોજન કરવાથી 
2 વાસી અને ફંગસયુક્ત ભોજનથી 
3. ઓછુ પાકેલુ ભોજન ખાવાથી બચવું. 
4. માંસાહાર ન કરવું. 
5. ફ્રીઝમાં ખૂબ સમય સુધી રાખેલા ખાદ્ય પદાર્થના ઉપયોગ થી બચવું. 

વધુ જુઓ..

કૉકરોચ જનતા પાર્ટીનુ ધરણા પ્રદર્શન પુરૂ, સરકારે બધી શરતો માની, પ્રદર્શનકારીઓ પર નહી થાય કોઈ એક્શન

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: ભારે વરસાદના કારણે 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ મોકૂફ

ધર્મેન્દ્ર પ્રધાન પછી હવે દેશના નવા શિક્ષણ મંત્રી કોણ ? જાણો રેસમાં સૌથી આગળ કોણ

હજુ તો આ શરૂઆત થઈ છે, શિક્ષણમંત્રી ધર્મેન્દ્રના રાજીનામા પર અભિજીત દિપકેનુ એલાન

આ સમયના સૌથી મોટા સમાચાર, શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામુ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments