Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

બુધવાર, 1 મે 2024 (13:34 IST)
Tips To Remove Dust From Bathroom Tap: નળથી પાણી ધીમે આવવુ એક સામાન્ય સમસ્યા છે પણ જો તમે તેને સમય રહેતા ઠીક ન કરસો તો નલથી પાણી આવવુ બિલ્કુલ બંધ થઈ શકે છે. 
 
બાથરૂમના નળથી જો સ્લો પાણી આવે છે તો લોકો તેને ઠીક કરાવવા માટે પ્લંબરને બોલાવે છે પ્લંબર એક નાના કામ માટે તમારાથી 500 રૂપિયા લઈ લે છે. પણ જો તમે વગર કોઈ ખર્ચ આ પરેશાનીને ખત્ન કરવા ઈચ્છો છો તો જાણો તમે પોતે માત્ર 5 મિનિટમાં નળથી પાણીની સમસ્યાને ખત્મ કરી શકો છો. 
 
નળમાં ફંસાયેલો છે કચરો 
હમેશા પાણીની સાથે આવતી માટીના કારણે નળમાં પાણી સ્લો થઈ જાય છે. આ કારણે નળની અંદર એક નાની જાળી હોય છે જે પાણી સાફ કરે છે. તે જાળીમા દરરોજ માટે ફંસે છે જેનાથી બ્લોજેક થઈ જાય છે. જો તમે તેને સમય રહેતા સાફ નહી કરશો તો પાણી આવવા પૂર્ણ રીતે બંધ થઈ શકે છે તેને સાફ કરવા માટે તમે કેટલાક ટિપ્સને ફોલો કરી શકો છો. 
 
સૂઈ કે લાંવા ખીલની મદદથી ચપટીમાં કરો ઠીક 
નળથી પાણી જો સ્લો આવી રહ્યુ છે તો તમે સૂઈની મદદથી ઠીક કરી શકો છો. તેના માટે તમે એક જાડા આકારની સૂઈ લેવી છે  તેને તમે નળની અંદર નાખો. તમે એક લાંવા ખીલની મદદથી પણ નળને સાફ કરી શકો છો. 1 મિનિટ સુધી સુધી તેમાં સૂઈ કે ખીલ નાખ્યા પછી નળ ચાલુ કરો. તેનાથી નળમાં ફંસાયેલો કચરો બહાર આવી જશે. 
 
ગરમ પાણીના આ રીતે કરો વાપરો 
નળને ગરમ પાણીથી રિપેર કરી શકાય છે. પરંતુ આ માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.
આ માટે સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો.
ધ્યાન રાખો કે પાણી બરાબર ગરમ કરવું જોઈએ.
આ પછી, નળ પાસે પાણીનુ વાસણ લો.
હવે નળને ગરમ પાણીમાં ડુબાડીને 3 થી 4 મિનિટ માટે રહેવા દો.
તમે જોશો કે નળમાં અટવાયેલો કચરો ગરમ પાણીને કારણે ઓગળીને પાણીમાં આવી જશે.
 
પોલિથીન બાંધો 
જો નળમાંથી ધીમે ધીમે પાણી આવતું હોય અને ગરમ પાણીનો ઉપયોગ કર્યા પછી પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવે, તો તમે નળમાં પાણી સાથે ગરમ પાણીની થેલીનો ઉપયોગ કરી શકો છો.
આ માટે રાત્રે પાણી ગરમ કરો અને બેગને નળ સાથે બાંધી દો.
તેને આખી રાત નળ સાથે બાંધીને રહેવા દો.
આ પછી, જ્યારે તમે સવારે તેને દૂર કરશો, ત્યારે તમે જોશો કે નળમાં અટવાયેલો બધો કચરો બેગમાં આવી જશે.

Edited By - Monica sahu 

વધુ જુઓ..

સોના અને ચાંદીના ભાવ બદલાયા છે; દિલ્હી અને મુંબઈ સહિત તમારા શહેરમાં ૧૮ હજાર, ૨૨ હજાર અને ૨૪ હજારના તાજેતરના ભાવ તપાસો.

Maharashtra Shiv Sena UBT Crisis- બળવાખોર શિવસેના (UBT) ના સાંસદો ટૂંક સમયમાં સ્પીકર ઓમ બિરલાને મળશે, જેનાથી અટકળો શરૂ થઈ ગઈ છે.

વડોદરા-હાલોલ રોડ પર કાળમુખો અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં 10ના મોત, NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

ગુજરાત TAT પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર, રી-ચેકિંગ 18 જૂનથી શરૂ

શા માટે ખાસ છે G7 મંચ? રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે સંતુલન જાળવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની

વધુ જુઓ..

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

આગળનો લેખ
Show comments