Daily Horoscope
✕

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

Updated: ગુરુવાર, 27 જૂન 2024 (15:16 IST)
Monsoon cloth Drying tips- વરસાદની ઋતુ સૌને ખૂબ પ્રિય છે પણ આ ઋતુમાં સૌથી મોટી સમસ્યા છે કપડા સુકાવવાની . કારણ કે તડકો આવતો નથી અને કપડા સારી રીતે ન સુકવવાને કારણે તેમાંથી ભીનાશની દુર્ગંધ આવે છે. તેના માટે માનસૂનમાં કેટલાક સરળ ઉપાય અજમાવીને ભીના કપડાને સારી રીતે શુકાવી શકે છે. 
 
1. કપડાને મશીનમાં બે વાર ડ્રાયર કરીને સુકાવવો. 
 
2. જેનાથી કપડા જલ્દી સુકી જશે. 
 
3. જે રૂમમાં  કપડા સૂકાવા માટે મૂક્યા છે ત્યાં ખૂણામાં એક સુગંધદાર અગરબત્તી સળાગીવેને મૂકી દો. તેના ધુમાડોથી કપડામાં ભેજની દુર્ગંધ દૂર થશે બીજું એ જલ્દી સુકાઈ પણ જશે.
 
4. કપડા ધોતી સમયે તેમાં થોડુ વિનેગર નાખી દો. વિનેગર ન હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો. 
 
5. કપડાની સાથે રૂમમાં કે કોથળીમાં મીઠું ભરીને મૂકી નાખો. જેનાથી કપડાથી માશ્ચરાઈજર સોકી લેશે અને સૂકવામાં મદદ કરશે. 
 
6. કપડાને જુદા-જુદા હેંફરમાં લટકાવીને રૂમમાં સૂકાવા માતે મૂકો અને બારીઓ-બારણા ખોલી દો. તેનાથી હવા કપડામાં આર-પાર સરલતાથી પહોંચશે અને એ જલ્દી સૂકી જશે. 
 
6. રસોડામાં વપરાતુ બેકિંગ સોડા પણ  દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. કપડા ધોતી વખતે તેમાં ચમચી બેકિંગ સોડા નાખી શકો છો. 

Edited By- Mnica sahu 

વધુ જુઓ..

વાવાઝોડા અર્ણબ પછી, 'મુરાસુ' ચેતવણી: 3 નવેમ્બરે લેન્ડફોલ. આ અઠવાડિયે દેશભરમાં હવામાન કેવું રહેશે તે જાણો.

દિલ્હીમાં સૌથી ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો, 75 વર્ષ પછી તાપમાન 20.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું

Panchkula School : પંચકુલાની શાળામાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીની ક્રૂરતા! 6 વર્ષની બાળકીને લાત-મુક્કા માર્યા, પછી ઈંટોથી કર્યો હુમલો; CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના

Gold-Silver - સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, એક મહિનામાં સોનાના ભાવમાં ₹12,000 અને ચાંદીના ભાવમાં ₹48,000નો ઘટાડો થયો છે.

"ગુંડાઓનો મેળો," દિલ્હી ભાજપે આજે દિલ્હીમાં વિરોધ પક્ષોની "મત બચાવો, દેશ બચાવો" મેગા રેલી પર કટાક્ષ કર્યો.

વધુ જુઓ..

Diwali 2026: દિવાળીની સફાઈ કરતી વખતે આ 5 વસ્તુઓ ભૂલથી પણ ફેંકશો નહીં, માન્યતા છે કે ઘરની સુખ-સમૃદ્ધિ થઈ શકે છે દૂર

Ravi Pushya Nakshtra- રવિ પુષ્ય નક્ષત્રમાં શું કરવું જોઈએ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 નવેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

આગળનો લેખ
Show comments