Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Global Day of Parents 2023: જાણો શા માટે ઉજવાય છે, વિશ્વ માતા-પિતા દિવસ જાણો તેનો ઈતિહાસ

Updated: ગુરુવાર, 1 જૂન 2023 (11:09 IST)
Global Day of Parents 2023: દુનિયાભરમાં 1 જૂનને ગ્લોબલ પેરેંટસ ડે ઉજવાય છે. આ દિવસ તેથી પણ ખાસ છે કારણ કે અમે આ દિવસ તે લોકોને સ્પેશલ ફીલ કરાવવાના અવસર મળે છે. જેણે અમે જન્મ આપ્યુ અને પાળ્યુ. માતા-પિતાના સમ્માનમાં આયોજીત આ દિવસને ઉજવવાની આધિકારિક જાહેરાત વર્ષ 2012માં યુએન જનરલ અસેંબલીમાં કરી હતી. આ અવસરે લોકો તેમના પેરેંટસના પ્રત્યે સમ્માન પ્રકટ કરે છે અને તેમના બલિદાનના પ્રત્યે આભાર પ્રકટ કરે છે. 
 
ગ્લોબલ પેરેંટસ ડે એટલે કે વૈશ્વિક માતા-પિતા દિવસના જો ઈતિહાસ પર નજર કરીએ તો તેની શરૂઆત 1994માં યુએન જનરલ અસેંબલીમાં થઈ હતી. આવુ તેથી કરાયુ જેથી મારા-પિતાના સમ્મન કરાય. આ દિવસને ઉજવવાનો આઈડિયા યુનિફિકેશન ચર્ચ અને સેનરેટ ટ્રેટ લૉટ દ્વારા સમર્પિત કરાયો હતો અને તે પછીથી દર વર્ષે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 
Edited By-Monica Sahu

વધુ જુઓ..

સેન્સેક્સ-નિફ્ટી મજબૂત ખુલ્યા, 1,900 થી વધુ શેરોમાં તેજી; રિલાયન્સ અને TCS સહિતના દિગ્ગજ શેરોમાં ખરીદી

ગૌશાળામાં વીજકરંટ લાગવાથી નવ ગાયોના મોત, વિસ્તારમાં ભયનો માહોલ

નવરાત્રી 2026 / અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન

69 રન બનાવનારા અભિષેક શર્માને ન મળ્યો POTM એવોર્ડ, ત્રીજી ટી20 માં બોલરોએ મારી બાજી

IND vs WI: ભારતનું ત્રીજી T20Iમાં શાનદાર કમબેક, વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી

વધુ જુઓ..

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓક્ટોબર, 2026

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Navratri 2026 Day 2: આજે નવરાત્રીનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીનુ સ્વરૂપ, આરાધના મંત્ર અને પૂજાનુ ફળ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments