Daily Horoscope
✕

Cleaning Tips: મિનિટોમાં ચમકાવો કાળા પડેલુ ગૈસ બર્નર

Updated: મંગળવાર, 9 નવેમ્બર 2021 (08:42 IST)
મહિલાઓ ઘરના બાકી રૂમની રીતે રસોડા ચમકાવવામાં પણ ખાસ ધ્યાન આપે છે. પણ હમેશા ગૈસના બર્નરની સફાઈ પર કઈક વધરે ધ્યાન નથી આપે છે. પણ ગંદુ અને કાળા બર્નર જોવામાં ખરાબ લાગે છે તેમજ ગૈસ ઠીકથી નિકળે છે. ઘણીવાર તેનાથી ગૈસ લીજ થવા જેવા ગંધ પણ આવવા લાગે છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ બર્નર બદલવુ જ સારું સમજે છે. પણ અસલમાં તેને બદલવાની જગ્યા સફાઈની જરૂર હોય છે. તેથી તમે તેને ઘરે સરળતાથી સાફ કરી શકે છે. ચાલો આજે અમે તમને ગૈસ બર્નરની સફાઈ કરવાના 2 સરળ ઉપાય જણાવે છે.
 
1. ઈનો
ઈનો ભોજન બનાવવાની સાથે વાસણને ચમકાવવામાં પણ કામ આવે છે. તમે તેનાથી કાળા અને ગંદુ પડેલુ ગૈસ બર્નર પણ સરળતાથી સાફ કરી શકો છો.
સામગ્રી
ઈનો- 1 પેકેટ
ગર્મ પાણી- 1/2 બાઉલ
 
 
લીંબૂનો રસ- 1 મોટી ચમચી
લિક્વિડ ડિટ્ર્જેંટ0 1 નાની ચમચી
જૂનો ટૂથ બ્રશ
 
વિધિ
-સૌથી પહેલા પાણીમાં લીંબૂ મિક્સ કરો.
- હવે ધીમે-ધીમે તેમાં ઈનો મિક્સ કરો.
- પછી તેમાં બર્ન ડુબાડીને 15 મિનિટ સુધી ઢાંકી લો.
- તેનાથી તમારા બર્નર પર જામેલી કાળાશ દૂર થઈ જશે.
- 15 મિનિટ પછી તેને ટૂથબ્રશ પર લિક્વિડ ડિટર્જેંટ લગાવીને તેને સાફ કરવું.
- પછી તેને પાણીથી ધોઈને સાફ અને સૂકા કપડાથી સાફ કરવું.
- પછી તેને સૂકવા માટે જુદો રાખી દો.
- તમારું બર્નર એકદમ ચમકી જશે.
 
 
2. લીંબૂનો છાલટા
તમે બર્નરને સફ કરવા માટે લીંબૂના છાલટા અને મીઠુ પણ ઉપયોગ કરી શકો છો.
સામગ્રી
લીંબૂ- 1
મીઠું- 1 નાની ચમચી
 
વિધિ
- એક બાઉલમાં ગર્મ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરો.
- હવે તેમાં બર્નર ડુબાડીને રાતભર રહેવા દો.
- આવતી સવારે લીંબૂના છાલટા પર મીઠુ લગાવીને બર્નર સાફ કરવું/
- ત્યારબાદ તેને પાણીથી સાફ કરી લો.
 

વધુ જુઓ..

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને અર્પી શ્રદ્ધાંજલિ, રૂ. 400 કરોડના વિકાસકાર્યોની ભેટ

ઉમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાજદાન સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી તસ્વીર

20 મિનિટમાં એંજિનિયરના લૈપટોપ પરથી ઉડાવેલ 53000 કરોડ ! બાઈનેંસ પર ઈતિહસની સૌથી મોટી ક્રિપ્ટો ડકૈતી

રમતા-રમતા 3 વર્ષની બાળકીની શ્વાસ નળીમાં ફસાય ગયુ સીતાફળનુ બીજ, અમદાવાદના ડોક્ટરોએ બચાવ્યો જીવ

માસેરાતી ગ્રૈન ટુરિજ્મો અને ગ્રૈન કૈબ્રિયો ફેસલિફટ ભારતમાં લોંચ, જાણો કેવા છે ફીચર્સ, પરફોર્મેંસ અને કિમંત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 નવેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

Dhanteras 2026- ધનતેરસ પર આ 5 વસ્તુઓ ન ખરીદો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે અને ઘરમાં ગરીબી આવશે.

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ

આગળનો લેખ
Show comments