Daily Horoscope
✕

ગુજરાતી વાનગી - ઈંસ્ટેંટ હાંડવો

Updated: બુધવાર, 10 જુલાઈ 2024 (16:53 IST)
સામગ્રી 
સોજી - ¾ કપ (130 ગ્રામ)
ચણાનો લોટ - ½ કપ (50 ગ્રામ)
શેકેલી મગફળી - 2 ચમચી
તેલ - 3 થી 4 ચમચી
હળદર પાવડર - ¼ ચમચી
લાલ મરચું પાવડર - ½ ટીસ્પૂન
ધાણા પાવડર- 1 ચમચી
કઢી પત્તા - 10 થી 12
આદુની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચા - 2 
થી 3 (બારીક સમારેલા)
ઈનો ફ્રુટ સોલ્ટ – ¾ ટીસ્પૂન
મીઠું - 1 ચમચી વધુ અથવા સ્વાદ મુજબ
સરસવ - 1 ચમચી
તલ - 1 ચમચી
જીરું - ½ ટીસ્પૂન
 
બનાવવાની રીત- 
- સૌપ્રથમ બટેટાની છાલ કાઢી તેને ખમણી લો અને તેને ધોઈને એક બાઉલમાં લઈ તેમાં ઘઉંનો લોટ રવો દહીં આદુ-મરચાની પેસ્ટ બધા મસાલા કરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લો
 
ત્યારબાદ ખીરામાં એક ચમચી ઈનો નાખી ઉપર એક ચમચી પાણી નાખી બરાબર ફેટી લો અને કડાઈમાં તેલ ગરમ કર્યું તેમાં રાઈ જીરું સફેદ તલ લીલા મરચા લીમડાના પાન નાખી એક મિનિટ માટે સાંતળી લો
 
- પછી તેમાં હાંડવા નું ખીરું પાથરી ઉપરથી પાછા સફેદ તલ ભભરાવી લો ભભરાવી લો અને થાળી ઢાંકીને થાળી ઢાંકીને મીડીયમ ગેસ પર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો શેકી બીજી બાજુ પલટાવી બદામી રંગનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
 
- તો હવે આપણો ટેસ્ટી હેલદી ઇન્સ્ટન્ટ હાંડવો બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. તમે આ હાંડવો ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

"મારો દીકરો પાછો લાવી આપો": વડોદરાના દંપતીએ દીકરા સમાન પાલતુ પોપટ ખોવાતા 1 લાખનું ઈનામ જાહેર કર્યું

ધનતેરસ પહેલા સોના અને ચાંદીના ભાવ અચાનક વધ્યા, બે દિવસમાં ચાંદી ₹14,000 અને સોના ₹7,000 વધી; 24k અને 22k સોનાના નવા ભાવ તપાસો.

દિવાળી ટાણે મોંઘવારીનો માર: અમદાવાદમાં અદાણી CNGના ભાવ ₹100 ને પાર, પ્રતિ કિલો ₹2.30 નો વધારો

શેરબજાર મજબૂત શરૂઆત સાથે ખુલ્યું, સેન્સેક્સ 1,400 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ ઉછળ્યો; દિવાળી પહેલા રોકાણકારોની સંપત્તિમાં ₹10 લાખ કરોડનો વધારો

રામવાડીમાં આગ બાદ કારના CNG સિલિન્ડરમાં જોરદાર ધડાકો: બ્લાસ્ટની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત

વધુ જુઓ..

દિવાળી 2026: દિવાળીની રાત્રે જોવા મળે છે આ 7 શુભ સંકેતો, માન્યતા છે કે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે

Easy paan mukhwas recipe - દિવાળીમાં 10 મીનીટમાં બનાવો પાન નો મુખવાસ

Labh pancham- લક્ષ્મી પંચમી પર અપાર ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવામાં આવે છે ? જાણો તેનુ ધાર્મિક મહત્વ

Dhanteras 2026- ધનતેરસ પૂજા સામગ્રી / Dhanteras puja samagri list

આગળનો લેખ
Show comments