Daily Horoscope
✕

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

Updated: બુધવાર, 11 ફેબ્રુઆરી 2026 (15:00 IST)
સામગ્રી-
મેંદો- 1 કપ અથવા ઘઉંનો લોટ)
દાઉદાર ખાંડ- 2 થી 3 ચમચી
બેકિંગ પાવડર- 1 ચમચી
મીઠું- એક ચપટી
દૂધ- 3/4 કપ
અડધો કપ- દહીં
માખણ- 2 ચમચી
વેનીલા એસેન્સ- અડધી ચમચી

બનાવવાની રીત 
સૌપ્રથમ, એક મોટા બાઉલમાં લોટ, ખાંડ, બેકિંગ પાવડર અને મીઠું મિક્સ કરો. બીજા બાઉલમાં, દૂધ, દહીં, ઓગાળેલું માખણ અને વેનીલા એસેન્સ સારી રીતે મિક્સ કરો. હવે આ ભીની સામગ્રીને સૂકા ઘટકોમાં ઉમેરો અને ગઠ્ઠા વગરનું સ્મૂધ બેટર બનાવો. ગેસ પર નોન-સ્ટીક પેન ગરમ કરો.

તેના પર થોડું માખણ લગાવો. પેન પર હાર્ટ આકારનું 'કૂકી કટર' અથવા 'મોલ્ડ' મૂકો અને તેમાં બેટર રેડો. પેનકેક એક બાજુ શેકાઈ જાય પછી, મોલ્ડ કાઢી લો, પેનકેકને પલટાવો અને બીજી બાજુ રાંધો. હવે બેટરને સ્ક્વિઝ બોટલમાં ભરો.

પહેલા બેટરથી પેન પર હાર્ટની રૂપરેખા દોરો અને પછી વચ્ચે બેટર ભરો જેથી સંપૂર્ણ હાર્ટ બને. જ્યારે પેનકેકની ટોચ પર મધ્યમ તાપ પર પરપોટા દેખાવા લાગે, ત્યારે તેને ધીમે ધીમે પલટાવો. બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો. ઉપર થોડી પાઉડર ખાંડ અથવા વ્હીપ્ડ ક્રીમ છાંટો. અને તમારી ઇચ્છા મુજબ સજાવો.

વધુ જુઓ..

IND vs PAK ની વચ્ચે ફરી રમાશે ખિતાબી જંગ, જાણો ક્યારે અને ક્યા જોઈ શકશો U19 એશિયા કપની ફાઈનલ LIVE

પંજાબ ચૂંટણી 2027 - AAP ની બીજી લિસ્ટમાં 31 ઉમેદવારોના નામોનુ એલાન, કૃષિ મંત્રીની ટિકિટ કપાઈ, ક્યાથી કોણે મળી ટિકિટ ?

અમદાવાદ એક્સપ્રેસ વે પર અકસ્માત: કાર કાબુ ગુમાવી પલટી ગઈ, પતિ-પત્નીના મોત; માતા અને પુત્રી જીવ બચાવવા માટે લડી રહ્યા છે

રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, બદલાય જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

મિત્રની પત્ની પર બગડી નજર, કરી એવી હરકત કે ગુમાવવો પડ્યો જીવ! મધુબનીના વિકાસ હત્યા કેસની ચોંકાવનારી કહાની

વધુ જુઓ..

Jalaram Jayanti 2026- જલારામ જયંતિ ક્યારે છે

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Chhath Puja Samagri- પહેલી વાર છઠનો ઉપવાસ કરી રહ્યા છો? સૂપથી લઈને પ્રસાદ સુધી, સંપૂર્ણ સામગ્રીની યાદી અહીં જુઓ.

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments