Daily Horoscope
✕

Rain Shayari- વરસાદ શાયરી ગુજરાતી

Updated: શુક્રવાર, 16 જૂન 2023 (10:35 IST)
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે, સપના મારો આ કેટલો સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર, તેને મારા હોંઠથી ઉપાડવું છે.
 
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે
સપના મારો આ કેટલો સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર
તેને મારા હોંઠથી ઉપાડવું છે.
 
 
વરસાદમાં મારા આંસુનું ટીપું ટીપું મોકલીને,
ભીંજાઈને તમે એમાં ખુશીઓ બનાવતા રહો...
 
તારા પ્રેમમાં હું આટલો નજીક આવ્યો છું,
ધીમે ધીમે વરસાદના ટીપામાં ભીંજાઈ જવાનું..
 
છત્રીએ મને વરસાદમાં ભીના થવાથી બચાવ્યો.
આંસુઓથી ભીંજાયેલી તારી યાદોનું શું...

વધુ જુઓ..

વનડે મેચમાં 19 મી ઓવરમાં જ હારી પાકિસ્તાની ટીમ, છતા પણ રમશે ફાઈનલ મેચ

શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ તૂટી પડ્યા; IT શેરો સૌથી વધુ દબાણ હેઠળ હતા.

LPG New Rules from Nov 1- 1 નવેમ્બરથી LPG અને PNG નિયમો બદલાશે! બુકિંગ, સબસિડી અને કિંમતો અંગે એક મોટી અપડેટ આવી ગઈ છે.

MLC Election Results 2026 LIVE: યૂપીની 4 સીટો પર જીતી BJP, વારાણસી સપાને મળ્યુ, પટનામાં JDU એ લહેરાવ્યો પરચમ

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર: 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 21 દિવસની રજા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

Karwa Chauth Solah Shringar: કરવા ચોથ પર રાશિ મુજબ પહેરો શુભ રંગની બંગડીઓ, મજબૂત થશે શુક્ર અને વધશે પ્રેમ

કરવા ચોથ પર પહેરો આ 8 શુભ રંગનાં કપડાં, સુંદર દેખાવની સાથે મળશે પરંપરાગત લુક

Rama Ekadashi 2026 Date: ક્યારે છે રમા એકાદશીનુ વ્રત, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments