suvichar
✕

ગુજરાતી જોક્સ - લીલી સાડી, મહેંદી, બંગડીઓ

Updated: સોમવાર, 3 ઑગસ્ટ 2026 (18:06 IST)
શ્રાવણ સ્પેશિયલ જોક્સ 

પત્ની: સાવન આવી ગયો, મને લીલી સાડી જોઈએ.
પતિ: ગયા વર્ષે તો લીધી હતી!
પત્ની: એ તો ગયા સાવન માટે હતી, આ તો નવા શ્રાવણ માટે છે! 
 
3.
સાવનમાં પત્ની રોજ મહેંદી મૂકે...
પતિ વિચારે:
"લાગે છે હવે પગાર પણ લીલા રંગમાં જ આપવો પડશે!" 
 
4.
મિત્ર: સાવનમાં ક્યાં ફરવા ગયો?
બીજો મિત્ર:
શિવ મંદિરે...
મિત્ર: ભક્તિ કરવા?
બીજો મિત્ર: ના યાર, પ્રસાદમાં મળતી ખીર ખાવા! 
 
5.
પત્ની: સાવનમાં ડુંગળી-લસણ નહીં બનાવું.
પતિ: સારું.
પત્ની: બહારનું પણ નહીં ખાવાનું.
પતિ: હવે સમજાયું કે આ વ્રત મારું છે કે તારું! 
 
6.
સાવન શરૂ થતાં જ...
છોકરીઓ: લીલી સાડી, મહેંદી, બંગડીઓ 
છોકરાઓ: વરસાદમાં બાઈક ધોવાની નવી ચિંતા! 
 
7.
પત્ની: આ સાવનમાં મને ઝૂલો ઝૂલવો છે.
પતિ: ચાલો પાર્કમાં જઈએ.
પત્ની: પહેલા ઝૂલો નહીં... શોપિંગ કરાવ! 
 
8.
સાવનમાં પતિએ પૂછ્યું:
"આજે શું સ્પેશિયલ છે?"
પત્ની: "ઉપવાસ છે."
પતિ: "એટલે?"
પત્ની: "મારા માટે રાજગરાનો શીરો... અને તમારા માટે ગઈકાલની રોટલી!" 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

આગળનો લેખ
Show comments