Daily Horoscope
✕

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

Updated: ગુરુવાર, 13 ઑગસ્ટ 2026 (18:17 IST)
15 ઓગસ્ટે એક મિત્ર બોલ્યો,
"આજે હું દેશભક્તિમાં લીન છું."
 
બીજો મિત્ર:
"કેવી રીતે?"
 
"સવારે રાષ્ટ્રગીત ગાયું... હવે આખો દિવસ દેશભક્તિના ગીતો પર રીલ્સ જોઈ રહ્યો છું!"
ALSO READ: ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

જોક 

 
મમ્મી: બેટા, 15 ઓગસ્ટે વહેલા ઊઠજે.
 
બેટા: કેમ?
 
મમ્મી: ધ્વજવંદન છે.
ALSO READ: ગુજરાતી જોક્સ - આજે દેશ માટે
બેટા: મમ્મી, હું ઑનલાઇન 'જય હિંદ' લખી દઉં તો ચાલે?
 

જોક 

 
15 ઓગસ્ટે ઓફિસમાં બોસ બોલ્યા,
"આજે બધા સમયસર આવજો."
 
કર્મચારી બોલ્યો,
"સર, આજે તો સ્વતંત્રતા દિવસ છે... અમને પણ થોડી સ્વતંત્રતા આપો!" ????????????

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

આગળનો લેખ
Show comments