Daily Horoscope
✕

ગુજરાતી જોક્સ - ફેસબુક પર નાશ્તો

Updated: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (17:08 IST)
પતિએ વહેલી સવારે ફેસબુક ખોલીને બેસી ગયું.
 
એક મહિલા મિત્રે સેન્ડવીચનો ફોટો અપલોડ કર્યો અને લખ્યું-
 
આવો, આપણે બધા નાસ્તો કરીએ. પતિએ ખુશ થઈને ટિપ્પણી કરી - ખૂબ સરસ

ALSO READ: ગુજરાતી જોક્સ - ભિખારી જોક્સ
નાસ્તો!  છે મજા આવી ગયુ! . પત્નીએ આ કોમેન્ટ જોઈ લીધું…
પછી શું, પતિ ને નાશ્તો ન મળ્યુ.
અને ચાર કલાક પછી પત્નીએ પતિને
 
પૂછ્યું – શું તમારુ ભોજન બનાવવું જોઈએ, કે તમે ફેસબુક પર લંચ પણ કરશો?

jokes in gujarati

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

થાઇરોઇડ કંટ્રોલ કરવા માંગો છો તો રોજ કરો જાલંધર બંધ યોગનો અભ્યાસ, જાણો કરવાની રીત

દિવાળી સ્પેશિયલ બેસન સેવ બનાવવાની સરળ રેસીપી

ભાખરવડી બનાવવાની રીત

વારે ઘડીએ માથાનો દુઃખાવો થવો એ કઈ બિમારીના સંકેત હોઈ શકે ? જાણો ક્યારે જશો ડોક્ટર પાસે

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

આગળનો લેખ
Show comments