Daily Horoscope
✕

international chocolate day- ચોકલેટ ડે, ચોકલેટનો ઈતિહાસ

Updated: ગુરુવાર, 6 જુલાઈ 2023 (18:18 IST)
international chocolate day- Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
chocolate day
 
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati-  સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે.
Chocolate
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
Chocolate Day
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
 
ચોકલેટનો ઈતિહાસ
'ચોકલેટ' આ શબ્દ વિશે ઘણા તથ્ય છે. કેટલાકના મુજબ આ શબ્દ મુખ્યરૂપે સ્પેનિશ ભાષાનો શબ્દ છે. મોટાભાગના લોકો કહે છે કે ચોકલેટ શબ્દ માયા અને એજટેક સભ્યતાઓની ઉપજ છે. જે મધ્ય અમેરિકા સાથે જોડાયેલો છે. એજટેકની ભાશા નેહુટલમાં ચોકલેટ શબ્દનો અર્થ ખાટી કે કડવી થાય છે.
 
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
 

વધુ જુઓ..

કૂતરાથી બચવા જતાં ઉકળતા દૂધમાં દાઝી જવાથી ૩ વર્ષની બાળકીનું મૃત્યુ

કેન્યામાં ભયાનક અકસ્માત: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ૨૨ લોકોના મોત, અનેક ઘાયલ

BSFએ કચ્છના દરિયાકાંઠેથી ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા; હોડી પણ જપ્ત—જાણો તેમનો ગુનો શું છે.

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ૩૧ ઓક્ટોબરે ધર્મધ્વજારોહણનો કાર્યક્રમ યોજાનાર છે.

૧૦,૦૦૦ કરોડનું નુકસાન... કોંગ્રેસે દિવાળી-છઠના બજારમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ; રામલીલા મેદાનમાં રાહુલની રેલીની ટીકા.

વધુ જુઓ..

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

શરદ પૂર્ણિમાનાં દિવસે કરી લો આ અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વધારો, ઘરમાં થશે ખુશીઓનું આગમન

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવ વરસાવે છે અમૃત, જાણો ખીર મુકવાનો યોગ્ય સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments