Daily Horoscope
✕

World Alzheimer's Day: અલ્ઝાઇમરનાં લક્ષણો અને કારણો

Updated: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2026 (16:48 IST)
World alzheimer day

World Alzheimer day- અલ્ઝાઈમર રોગ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ રોગ છે, જે સમય જતાં, મગજની

યોગ્ય રીતે કાર્ય કરવાની અક્ષમતામાં પરિણમે છે અલ્ઝાઈમરનો રોગ મેમરી, સંદેશાવ્યવહાર, ચુકાદો , વ્યક્તિત્વ અને સમગ્ર જ્ઞાનાત્મક કામગીરીમાં બદલાવ લાવે છે. 

ALSO READ: સૂડાનમાં 7 દિવસની અંદર બીજી ગોલ્ડ માઈન ઢસડી, 11 મજૂરોના મોત, ૩૦ ઘાયલ
21 સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ અલ્ઝાઈમર ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જોકે આજે પણ આ રોગ વિશે જાગૃતતાનો અભાવ જોવા મળે છે. વિશ્વભરના લાખો લોકો આ રોગથી પીડાય રહ્યાં છે. ઉંમર થાય એટલે આમ પણ યાદશક્તિ નબળી થઈ જ જાય એવું લોકો માને છે, પરંતુ એટલી હદે યાદશક્તિ નબળી પડે કે માણસ પોતાના પરિવારજનોને કે પોતાને પણ ભૂલી જાય એવા એ રોગને અલ્ઝાઇમર્સ કહે છે. 60 વર્ષથી ઉપરના લોકોમાં 50થી 75 ટકા લોકો આ રોગથી પીડાય છે. મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં જોવા મળતો આ રોગ નિષ્ણાતના મત મુજબ ક્યારેક 30 વર્ષ જેવી નાની ઉંમરે પણ જોવા મળે છે. 
ALSO READ: Asian Games Live: શૂટિંગમાં ભારતે વધુ બે મેડલ જીત્યા, હિમાંશુ ધિલ્લોન અને રુદ્રાક્ષ પાટીલે કમાલ કરી

અલ્ઝાઇમરનાં લક્ષણો 

- અલ્ઝાઈમરનાં લક્ષણોમાં મેમરી, સંચાર, સમજણ અને ચુકાદામાં સમસ્યા છે. વ્યક્તિત્વમાં પરિવર્તન તેમજ વિકાસ થવાનું શરૂ થઈ શકે છે. જેમ જેમ રોગ પ્રગતિ કરે છે, તેમ માનસિક, સામાજિક અને શારીરિક કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો ચાલુ રહે છે.
- હમણાં જ બનેલી ઘટનાઓ ભુલાઈ જાય અથવા તો ઘટનાની અમુક એવી વસ્તુઓ જે સામાન્ય રીતે ભૂલી જ ન શકાય છતાં પણ ભૂલી જવી. 
-  સરળ કામ કરવામાં પણ તકલીફ પડે. જે વસ્તુઓ તમે વર્ષોથી કરતા આવ્યા છો એ વસ્તુઓ અચાનક ન થઈ શકે અથવા કેવી રીતે થાય એ સમજી ન શકાય.
- કોઈ પણ વસ્તુમાં નિર્ણય ન લઈ શકે અને બરાબર ધ્યાન ન આપી શકે. 
 -કોઈ જગ્યાએ જ્યાં ખૂબ રેગ્યુલર આવવા-જવાનું થતું હોય છતાં રસ્તો ભુલાઈ જાય. ઘણી વખત પોતાના ઘરે પાછો જવાનો રસ્તો પણ ભુલાઈ જાય. સમયનું ખાસ ધ્યાન ન રહે. 
- અલ્ઝાઇમર્સ એક એવો રોગ છે જેનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી. તેની દવાઓથી દર્દીને રાહત મળી શકે છે અને તેને કંટ્રોલમાં રાખી શકાય છે. દવાઓથી આ રોગને આગળ વધતો પણ અટકાવી શકાતો નથી અને એને મૂળથી હટાવી શકાતો જ નથી. તેને ફક્ત મેડિસિન અને મેનેજમેન્ટ સ્ટ્રેટજી દ્વારા જ કંટ્રોલ કરી શકાય છે. 

વધુ જુઓ..

અમે પીસ બૉંડ પર સાઈન નહી કરીએ, દિલ્હી HC પાસેથી ઝટકો મળ્યા બાદ બોલી નેહા બોરા, જાણો વધુ શુ કહ્યુ

દિલ્હીની શાળામાં વિદ્યાર્થીનીનુ મોત, ગાર્ડ રૂમની પાછળ બળેલી હાલતમાં મળી, ઘટનાસ્થળને સીલ કરી બેગ જપ્ત કરી

કમજોર બજારમાં પણ જિયો IPO નો દબદબો: ₹7.40 લાખ કરોડની રેકોર્ડબ્રેક ડિમાન્ડ

રેપનાં આરોપીએ કોન્સ્ટેબલનાં હાથમાં બચકું ભર્યું, મેડિકલ ટેસ્ટમાં HIV પોઝીટીવ નીકળ્યો, પોલીસ કર્મચારીની હાલત ખરાબ

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: 14 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂક

વધુ જુઓ..

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 ઓક્ટોબર, 2026

શનિવારના દિવસે ૩ સ્થાન પર દીવો પ્રગટાવવો અત્યંત શુભ, રોગો-દોષ થી મળી શકે છે મુક્તિ

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

આગળનો લેખ
Show comments