Daily Horoscope
✕

ઠંડીમાં મોજા પહેરીને સૂતા હોવ તો સાવધાન wear Socks while sleeping

Published: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (15:31 IST)
Socks wear while sleeping- લોકો ઠંડીથી બચવા માટે ઘણા કપડાં પહેરે છે. જાડા કપડા પહેરીને આપણે આપણી જાતને ઠંડીથી બચાવીએ છીએ. ઘણા લોકો ઠંડીથી બચવા માટે સૂતી વખતે મોજા પહેરે છે. પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો
 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2, જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. મોજાં પહેરવાથી પણ હૃદયની સમસ્યા થઈ શકે છે. તેનાથી પગની નસો પર પણ ઘણું દબાણ આવે છે. આને પહેરવાથી તમારું હૃદય ખૂબ જ પંપ કરે છે.
 
4. દરરોજ મોજાં પહેરીને સૂવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.
 
5. જો તમે મોજાં પહેરીને સૂઈ જાઓ છો તો તમને વધારે ગરમ થવાની સમસ્યા થઈ શકે છે.
 

વધુ જુઓ..

માઈક્રોસોફ્ટ આઉટલુક અને માઈક્રોસોફ્ટ 365 સર્વર અચાનક ક્રેશ, યુઝર્સને લોગ-ઈન કરવામાં પરેશાની, કંપનીએ શુ કહ્યુ ?

મુંબઈમાં છઠ પૂજા પર રાજકારણ કેમ ફાટી નીકળ્યું છે? સ્ટેશન પર ભોજપુરી ગીતો વગાડવાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યું, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી તૂટી પડ્યા; પરંતુ સિપ્લા અને ONGC ચમક્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું, "દરેકને છઠી મૈયાના આશીર્વાદ મળે, આ મારી ઇચ્છા છે

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: બપોરે ૩૭ ડિગ્રી ગરમી તો રાત્રે ૧૬ ડિગ્રી ઠંડી, જાણો આગામી ૭ દિવસ કેવું રહેશે હવામાન

વધુ જુઓ..

લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ

Chhath Vrat Katha: કોણ છે છઠી મઈયા અને કેમ થાય છે તેમની પૂજા ? જાણો છઠ મહાપર્વ સાથે જોડાયેલી પૌરાણિક કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 નવેમ્બર, 2026

Jalaram Jayanti 2026- જલારામ જયંતિ ક્યારે છે

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

આગળનો લેખ
Show comments