Daily Horoscope
✕

World Theatre Day 2026: સિનેમા હૉલમાં પૉપ કાર્ન આટલુ મોંઘુ કેમ હોય છે ?

Updated: ગુરુવાર, 26 માર્ચ 2026 (17:24 IST)
World Drama Day: સુપ્રીમ કોર્ટે સિનેમા હોલના માલિકોને કહ્યું હતું કે તેઓ તેમની ઈચ્છા મુજબ હોલમાં નિયમો અને શરતો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે હોલ માલિકો પણ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાની વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકવા માટે સ્વતંત્ર છે.
 
ગયા જાન્યુઆરી મહિનામાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત દરમિયાન, બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે સિનેમા હોલમાં ઉપલબ્ધ પોપકોર્નની કિંમત પૂર્ણ કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું, 'સાહેબ, થિયેટરમાં પોપકોર્નની કિંમત ઓછી કરો. ચાલો પોપકોર્નના 500 રૂપિયા લઈએ. આજે વર્લ્ડ થિયેટર ડે છે, આ અવસર પર અમે જણાવી રહ્યા છીએ કે સિનેમા હોલમાં ઉપલબ્ધ પોપકોર્નની કિંમત કેમ વધારે છે. ક્યારેક હોલમાં મળતા પોપકોર્નની કિંમત ફિલ્મની ટિકિટ કરતા બમણી થઈ જાય છે. આવી સ્થિતિમાં, આ પ્રશ્ન હંમેશા મનમાં રહે છે કે તે આટલું મોંઘું કેમ છે અને તેના પર કોઈ કાયદાકીય પ્રતિબંધ છે કે નહીં?
 
હકીકતમાં થિએટરની અંદર તેનો કોઈ બીજુ કૉમ્પિટીટર હોતો નથી.  તેથી એક વાર ફિલ્મ જોવા માટે થિયેટરના પરિસરમાં પ્રવેશતી વ્યક્તિ પાસે થિએટરના સ્ટૉલના સિવાય ખાવાની વસ્તુઓ માટે બીજુ કોઈ વિક્લ્પ નથી હોતો . તેથી જો તેને ખાવુ હોય તો પછી કીમત જે પણ હોય તેને તે ખાવુ પડશે. 
 
એક કારણ આ છે કે ઘણી વાર થિએટર માલિકોને ખોટમાં જઈને ફિલ્મના ટિકિટ વેચવી પડે છે. તેણે બૉક્સ ઑફિસથી થતા ફાયદાઆનો એક મોટો ભાગ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવો પડે છે. તેથી તેમની પાસે એવેન્યુ એટલે કે લાભ કમાવવા માટે ફૂડ એંડ બેવરેઝના વેચાણની કમાણીનો સારો સ્ત્રોત છે. પણ થિએટરની અંદર પહોંચતા લોકો માટે આ ફરજીયાત પણ નથી કે તેણે ફૂડ આઈટમ લેવો જ જોઈએ. આ તેમની મરજી પર અ નિર્ભર કરે છે. ઘણી વાર થિયેટર માલિક ટિકિટની કિંમત પણ ઘટાડે છે જેથી કરીને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે અને પછી અન્ય વસ્તુઓ (ખોરાક) દ્વારા તેઓ કમાણી કરી શકે.
 
 
(Edited By -Monica Sahu) 

વધુ જુઓ..

'સુપર અલ નીનો' ભારત સહિત વિશ્વમાં તીવ્ર ગરમી લાવશે તેવી શક્યતા સાથે, 350,000 લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

Diwali Snacks Planning for Working Women- વર્કિંગ વુમન માટે દિવાળી નાસ્તા પ્લાનિંગ

MLC નુ કામ શુ હોય છે, આની ચૂંટણી કેવી રીતે થાય છે ? વિધાન સભ્યને કેટલી મળે છે સેલેરી ?

અંડમાન અને નિકોબાર ટાપુઓ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે બામ્બૂ ફ્લેટથી 218 કિમી દૂરના વિસ્તારો હચમચી ગયા

નસીરુદ્દીન શાહના વીડિયો પર રાજકીય હોબાળો - રિજિજુએ કહ્યું - હું તેમનો આદર કરતો હતો, પરંતુ તે ખતરનાક શહેરી માનસિકતા ધરાવતો નક્સલી છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3૦ ઓક્ટોબર 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)

આજનુ પંચાગ - 29 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

આગળનો લેખ
Show comments