Daily Horoscope
✕

IRCTC : તત્કાલ બુકિંગ પહેલા IRCTCની વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક ન થવાથી યુઝર્સ પરેશાન.

Updated: ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (12:22 IST)
IRCTC DOWN - તત્કાલ બુકિંગ પહેલા, IRCTC વેબસાઇટ ડાઉન છે. વેબસાઈટ ખોલવા પર એક મેસેજ આવી રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે મેઈન્ટેનન્સના કારણે વેબસાઈટ બંધ છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ 11 વાગ્યે શરૂ થાય છે, તેથી થોડીવાર પહેલા વેબસાઇટનું શું થયું કે વેબસાઇટને ડાઉન થવાની જરૂર પડી. જોકે વેબસાઈટ થોડા સમય બાદ શરૂ થઈ ગઈ છે, પરંતુ લોગઈન કરવામાં સમસ્યા છે.
 
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વેબસાઈટ પર સમસ્યા શા માટે આવી? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વેબસાઇટ સવારે 10.20 વાગ્યાની આસપાસ અનુપલબ્ધ બની હતી અને પછી 10  વાગીને 40 મિનિટની આસપાસ લાઇવ થઈ ગઈ હતી પરંતુ આ પછી પણ લોગ ઇન કરવામાં સમસ્યા હતી.
 

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments